Only Gujarat

Bollywood FEATURED

સૈફની દીકરીનો ગ્લેમરસ અંદાજ, શોર્ટ ટોપ ને શોર્ટ્સમાં મળી જોવા

ફ્રાઇડે સાંજે સારા અલી ખાન ખૂબ જ કૂલ લુકમાં એક સલૂનની બહાર સ્પૉટ થઈ હતી. પોતાના પાર્લર સેશન દરમિયાન એક્ટ્રસે હેર કટ કરાવ્યાં હતાં.

સારા નવી હેર સ્ટાઇલ સાથે ખૂબ જ સ્ટાઇલિશ લાગતી હતી. તેમણે માસ્ક પણ પહેર્યું હતું.

સારાએ ફોટોગ્રાફરને હેલો કર્યું અને જ્યારે તેમને માસ્ક હટાવવા માટે કહ્યું તો તેમણે હસીને માસ્ક હટાવી લીધું હતુ.

આ દરમિયાન સારાએ ફોટોગ્રાફરને ઘણાં પોઝ આપ્યા અને યંગ સ્ટારલેટે પોતાના વૉશબૉર્ડ એબ્સને પણ બતાવ્યાં હતાં.

સારાએ ડેનિમ શૉર્ટ્સ અને સ્નીકર્સ સાથે એક બ્લેક ક્રોપ ટૉપ કેરી કર્યું હતું. આ આઉટફિટમાં સારા ખૂબ જ બ્યુટિફુલ લાગી રહી હતી.

ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સારા કેટલી સિમ્પલ અને ક્યૂટ લાગી રહ છે.

વર્ક ફ્રન્ટની વીત કરીએ તો, સારા અલી ખાન આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર અને ધનુશ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. ઉલ્લેખનીય છે કે, સારએ હાલમાં જ ફિલ્મનું દિલ્હી અને આગરાનું શેડ્યુલ પુરું કર્યું છે.

સારા અલી ખાન હાલમાં જ ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ગયાં વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ હતી.

You cannot copy content of this page