Only Gujarat

FEATURED National

સાસુમાએ જમાઈ પર નાખ્યો ડોળો, વાસના સંતોષવા જમાઈ સાથે શરૂ કરી કામલીલા

વૈશાલીમાં સંબંધોની મર્યાદાને નેવે મુકનારો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમાઈ અને સાસુના આડા સંબંધોના વિરોધ પર બંનેએ મળીને સસરાની મારી-મારીને હત્યા કરી નાંખી હતી. પછી, આ ઘટનાને બીજો વળાંક આપવા માટે, મૃતદેહને પડોશીના મકાનમાં લટકાવી દેવામાં આવ્યો હતો.

વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ મથક હેઠળના મુરોવતપુરમાં, સવારે લોકોએ 50 વર્ષિય તિલક રાયની લાશને ફંદામાં લટકતી જોઇ હતી. મૃતકના ભાઇના ઘરની છત પરથી મૃતદેહ લટકાવવામાં આવ્યો હતો. શરીર પર ઘાના નિશાન હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ પહોચી અને તપાસમાં લાગી ગઈ હતી, ઘટના સ્થળે હાજર મૃતકની પત્ની અને સગીર પુત્રએ જણાવ્યુકે, દારૂની લતમાં પતિ ઘણીવાર મારપીટ કરતો હતો. ગઈ રાત્રે પણ તેણે મારપીટ કરી અને ઘરેથી જતો રહ્યો હતો.

મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઘટનાના થોડા સમય બાદ જ મૃતકનાં ભાઈએ આ મમાલે મૃતકની પત્ની, પુત્ર અને જમાઈ ઉપર એફઆઈઆર નોંધાવી હતી.

પોલીસ તપાસમાં મૃતકનાં સગીર પુત્રએ કવતરાંની કહાનીનો ખુલાસો કરી દીધો અને આડા સંબંધોમાં હત્યાની આખી કહાની પોલીસની સામે રાખી દીધી હતી.

વાસ્તવવમાં મૃતક તિલકરાયની પત્ની સવિતાના પોતાના જ જમાઈ સાથે આડા સંબંધો હતા. સમસ્તીપુરમાં રહેતાં જમાઈ મોહનરાય લગ્ન બાદ સાસરે મરોવતપુરમાં આવીને રહેવા લાગ્યો હતો.

જમાઈ અને સાસું સવિતાનાં સંબંધોનો વિરોધ પતિ તિલકરાય કરતો રહેતો હતો. જેને લઈને પત્ની અને જમાઈએ તિલકરાયની માર-પીટ કરીને હત્યા કરી દીધી હતી.

You cannot copy content of this page