Only Gujarat

Religion

જાણો આજે કોના ઉપર રહેશે અંજનીપુત્ર બજરંગબલીની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 26-09-2020: જાણો આજે કોના ઉપર રહેશે અંજનીપુત્ર શ્રીહનુમાનજી ની કૃપા તો કઈ રાશિ શું ધ્યાન રાખી દિવસ પસાર કરવો… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આજે ટૂંકો પરંતુ મહત્વનો પ્રવાસ બની રહે, મકાન-વાહન-જમીન ને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, ભવિષ્ય અંગેની યોજના બનાવાય, આર્થિક…

આજે પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે અને કોને રાખવી પડશે સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 25-09-2020: આજે શુક્રવારને પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે તો કોને રાખવી પડશે સાવધાની! જુઓ આપનું રાશિફળ… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ મહત્વના કાર્યમાં અવળા પાસાં પડતા જણાય, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તી સંભવ, સામાજિક પ્રશ્નોના વાદળ ધેરાતાં જણાય, મનની મનોકામનાઓ પૂર્ણ…

આજે ધન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિએ આ બાબતનું રાખવું ધ્યાન

રાશિફળ: 24-09-2020: આજે ધન અને મીન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિના જાતકોએ આ બાબતનું ધ્યાન રાખવું… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય, સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, યાત્રા-પ્રવાસ માં સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડે, સંતાનોથી…

આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 23-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો. ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ વિચારોને પોઝેટીવ રાખવા, અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવીદે તેવી શક્યતાઓ, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને…

આજે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોની મનોકામનાઓ પૂરી થશે, બીજી રાશિવાળાએ આ બાબતનું ધ્યાન રાખવું

રાશિફળ: 22-09-2020 : આજે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોની થશે મનોકામનાઓ પુરી જયારે બીજી રાશિ ના જાતકો એ આ બાબતોનું ધ્યાન રાખવું… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આજે કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, ગૃહ જીવનમાં સમજણથી કાર્ય કરવું, નાના યાત્રા-પ્રવાસની સંભાવના,…

જાણો આજે સોમવારે કઈ રાશિ ઉપર રહશે મહાદેવની કૃપા તો કઈ રાશિને પડશે મુશ્કેલી

રાશિફળ: 21-09-2020: જાણો કઈ રાશિ ઉપર રહશે આજે દેવાધિદેવની કૃપા તો કઈ રાશિને મુશ્કેલી અનુભવાય… મેષઃ આપના પ્રયાસનું શુભફળ મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, ગેરસમજ મનદુઃખ ટાળવા, પડતર કાર્ય પૂર્ણ થતું જણાય,…

આજે રવિવારના દિવસે મિથુન રાશિના જાતકોએ સાવધ રહીને કામ કરવું, જાણો તમામ રાશિનું ફળ

રાશિફળ: 20-09-2020: રવિવારના દિવસે સિંહ રાશિના જાતકોને મનગમતી તક જયારે બીજી રાશિ વાળા જાતકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આજના દિવસે આપને આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, નવી તકનું નિર્માણ સંભવ, તકને ઝડપવામાં વિલંબના કરવો, નેગેટીવ વિચારોથી…

આજે શનિવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

રાશિફળ: 19-09-2020: શનિવારના દિવસે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલી ની કૃપા તો બીજી રાશિના જાતકો એ આ મંત્રથી તેમને રીઝવવા… ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની…

પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા

રાશિફળ: 18-09-2020: પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા! ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આપની ચિંતા હળવી થતી જણાય, નવા સાહસો વિચારીને કરવા, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય, આત્મવિશ્વાસ વધે…

આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા

રાશિફળ: 17-09-2020:  આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા! ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આજના દિવસે મન ગમતીતક આવતી જણાય, આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા, જમીન અંગેના પ્રશ્નોનું હરાકાત્મક નિરાકરણ જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે…

You cannot copy content of this page