Only Gujarat

Religion

જાણો આજે કોના ઉપર રહેશે અંજનીપુત્ર બજરંગબલીની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 26-09-2020: જાણો આજે કોના ઉપર રહેશે અંજનીપુત્ર શ્રીહનુમાનજી ની કૃપા તો કઈ રાશિ શું ધ્યાન રાખી દિવસ પસાર કરવો…

મેષઃ આજે ટૂંકો પરંતુ મહત્વનો પ્રવાસ બની રહે, મકાન-વાહન-જમીન ને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, ભવિષ્ય અંગેની યોજના બનાવાય, આર્થિક રોકાણમાં પત્નીની સલાહ લાભદાઈ રહે, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: પ્રિયજનથી મુલાકાત સંભવ તેમજ કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું. આજનો મંત્ર: ॐ दशग्रीवस्य दर्पाय नमः

વૃષભઃ આજે જાવકનું પ્રમાણ વધારે જણાય, વૈવાહિક જીવન અંગે ના પ્રશ્નોનું સમાધાન જણાય, આપના મનની બેચેની આજે દુર થતી જણાય, કાયદાકીય બાબતો નો ઉકેલ જણાય, માનસિક ચિંતા દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: દામ્પત્ય જીવન માં શાંતિ જળવાઈ રહેશે, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે.
  • નાણાકીય: નાણાકીય પ્રશ્નો હલ થાય, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સામાન્ય ફેરફાર રહે.
  • આજનો મંત્ર: ॐ लक्ष्मणप्राणदात्रे नमः


મિથુનઃ વિચારોને સકારાત્મક રાખવા, મન માં ઘડેલી યોજનાઓ ને અમલ માં મૂકી શકાશે, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય, કોઈના માટે મનમાં ભાવનાઓ છે તે વ્યક્ત કરી લેવી, તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય તથા કાર્યનું ફળ જોવા મળે.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને ભેટ આપશે અને ધાર્યું કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં ફેરફાર જણાય તો નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.
  • આજનો મંત્ર: ॐ सीताशोकविनाशनाय नमः

કર્કઃ અંગત જીવન માં ખાટા-મીઠા અનુભવો જણાય અને મહત્વના કાર્યોમાં પ્રગતિ જણાય, નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.

  • કાર્યક્ષેત્ર: નવી યોજના પર કાર્ય આગળ વધે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: પારિવારિક સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાચવવું.
  • આજનો મંત્ર: ॐ उदधिक्रमणाय नमः

સિંહઃ આજે કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ઉધાર ઉછીના વ્યવહાર ન કરવા, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા, આવકનું પ્રમાણ વધે, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, સ્વજનનો સહકાર જણાય.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, ઉઘરાણીના કામમાં વિલંબ જણાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂનારોગ માંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ अमितविक्रमाय नमः

કન્યાઃ સાંજ સુધી માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, ઉઘરાણીના કામમાં વિલંબ જણાય, પોતાના વિચારો ને અમલ મુકવામાં વધુ જીદ ના કરવી, કોઈ લાભકારક તક આવતી જણાય, પારિવારિક સુખ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં સ્થિતિ મજબુત જણાય.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, લગ્નજીવનમાં ખુશીઓ આવશે.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ पिंगाक्षाय नमः

તુલાઃ આજે આપની બુદ્ધિમતા થી ગંભીર સ્થિતિ ને સંભાળી લેશો, તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે, માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નો ધેરાતા જણાય, વ્યક્તિગત સંબંધોમાં સાચવીને ચાલવુ.
  • નાણાકીય: આર્થિક મુશ્કેલીઓનો માર્ગ જણાય, નાણાનો વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ फाल्गुण सखाय नमः

વૃશ્રિકઃ એકાએક આવેલો પ્રશ્ન આપને બેચેન કરી શકે છે, વ્યવસાયિક કાર્યથી બહાર જવાનું સંભવ ધાર્યું કાર્ય પૂર્ણ થતું જણાય, મન માં ઘડેલી યોજનાઓ ને અમલ માં મૂકી શકાશે, નાની પરંતુ મહત્ત્વની મુસાફરી સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા, વડિલ તરફથી લાભ જણાય.
  • નાણાકીય: આર્થિક નવી તક જણાય, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: જુના રોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ रामेष्ठाय नमः

ધનઃ વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, પડતર કાર્ય પૂર્ણ થતું જણાય, તમારા ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ, ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, નવા કામ કાજ માં પ્રગતિ જણાય, સામાજિક કાર્યથી બહાર જવાનું સંભવ બંને.

  • કાર્યક્ષેત્ર: સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, પ્રગતિ કારક તક મળી શકે.
  • પરિવાર: દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે, મનભેદ-મત ભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, નાણા વ્યવહારમાં સાવધ રહેવું.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • આજનો મંત્ર: ॐ महाबलाय नमः

મકરઃ આજે મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થતો જણાય, ભાવનાત્મક થઇ ને કોઈ નિર્ણય ના લેવો, યાત્રા-પ્રવાસનું આયોજન સંભવ, સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: સામાજિક સમસ્યા દૂર થતી જણાય, વ્યર્થ વાદ વિવાદ થી દુર રહેવું હિતાવહ.
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગે સાચવવું.
  • આજનો મંત્ર: ॐ वायुपुत्राय नमः

કુંભઃ આજે કોઈ અવિચારી નિર્ણય આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, વિચારો સકારાત્મક રાખવા, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, કોઇની વાતથી દુ:ખી ના થવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભ સંભવ, કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: નાણાકીય બાબતોમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ अञ्जनी सुताय नमः

મીનઃ કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળતી જણાય,જાવકનું પ્રમાણ વધે તથા પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, ચિંતા-ઉપાધીઓમાં વધારો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના કરવી.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા રહે.
  • આજનો મંત્ર: ॐ श्री हनुमते न
You cannot copy content of this page