Only Gujarat

Bollywood

સલમાનની આ અભિનેત્રીને ખાવાના પણ પડી રહ્યા છે ફાંફા, હવે છેક મળ્યું કામ

મુંબઈ: સલમાન ખાન અને અતુલ અગ્નિહોત્રી સાથે ફિલ્મ ‘વીરગતિ’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી પૂજા ડડવાલની હાલત દયનીય બની ગઈ હતી. તેણે બોલિવૂડવાળાઓ પાસે કામ માટે ભીખ પણ માંગી હતી. અનીસ બજ્મી અને બોમન ઈરાનીએ બહુ પહેલાં અપીલ કરી હતી કે…

એક બાજુ શાહરુખ-રાની જલસા કરતાં હતાં તો બીજી બાજુ કાજોલ અસહ્ય દુઃખમાં રડી રડીને બેહાલ હતી

મુંબઈઃ 14 ડિસેમ્બર, 2001માં ‘કભી ખુશી કભી ગમ’ રિલીઝ થઈ હતી. આ ફેમિલી ડ્રામા ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મને અનેક અવોર્ડ મળ્યા હતાં અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો ખુશ હતાં પરંતુ કાજોલ દુઃખમાં હતી. તેણે હાલમાં જ હ્યુમન ઓફ…

લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળી માધુરી, પતિને તો ઓળખી પણ નહીં શકો

મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે તેમના પતિ સાથે જાહેરમાં ઘણું ઓછું જોવા મળે છે. માધુરી દીક્ષિત પણ તેમાંની એક છે. હાલમાં જ માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી હતી. એક સમયે ‘ધક ધક ગર્લ’ માધુરીના હાસ્ય…

32 વર્ષના યુવાને પોતે ઐશ્વર્યા રાયનો પુત્ર હોવાનો કર્યો દાવો, કહ્યું-લંડનમાં IVFથી થયો હતો જન્મ

મુંબઈ: થોડા સમય પહેલાં એક મહિલા સામે આવી હતી, જેણે સિંગર અનુરાધા પૌડવાલની પુત્રી હોવાનો દાવો કર્યો હતો. 45 વર્ષીય મહિલાએ કહ્યું હતું કે અનુરાધા પૌડવાલે જન્મ આપ્યા બાદ તેને બીજા કોઈને સોંપી દીધી હતી. હવે એક અન્ય શખ્સ સામે…

એક સમયની બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ હવે દેખાય છે આવી, ઓળખી પણ નહીં શકો એ નક્કી

મુંબઈ: ‘આશિકી’ ફિલ્મ 90ના દાયકાની સૌથી પોપ્યુલર ફિલ્મોમાં એક ગણાતી હતી. ફક્ત ફિલ્મના સોંગ જ સુપરહિટ નહોતા થયા પરંતુ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રી પણ તે સમય પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ફિલ્મમાં એક તરફ લીડ અભિનેતાના રોલમાં રાહુલ રોય…

આ હોટ એક્ટ્રેસને નીતા અંબાણી પાસેથી જોઈએ છે આ વસ્તુ, જાહેરમાં જ કરી માગણી

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે પોતાની બેગ બદલવા ઈચ્છે. જેકલીને આ વાત હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. જેકલીને ઈન્ટરવ્યૂમાં ફૂડ, ફિટનેસ તથા બોલિવૂડ પ્રત્યેનાલગાવની વાત કરી હતી. જેકલીને કહ્યું હતું…

નિક જોનાસની સાથે સ્લિટ ડ્રેસ પહેરીને નિકળી પ્રિયંકા ચોપરા, જાણો આ ડ્રેસની કિંમત

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. વર્ષ 2020ની જોરદાર શરૂ કરી ચૂકેલી પ્રિયંકા હાલમાં પતિ નિક જોનાસની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. ભારતથી પોતાની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’નું શૂટિંગ પૂર્ણ…

પારદર્શક કપડાંમાં પ્રિયંકા ચોપરાનું ના દેખાવાનું દેખાઈ જાત પણ નાનકડી બેગે બચાવી લીધી

લોસ એન્જલસઃ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડનું આયોજન લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે કરવામાં આવ્યું હતું. અવોર્ડમાં પ્રિયંકા ચોપરા ઓફ શોલ્ડર પિંક ગાઉનમાં છવાઈ ગઈ હતી. અવોર્ડ શો બાદ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે…

બોલિવૂડને કંઈ ના કહેવાય… શ્રીદેવીથી લઈને નેહા ધૂપિયા સહિતની એક્ટ્રેસિસ લગ્ન પહેલાં જ થઈ હતી પ્રેગ્નન્ટ

મુંબઈઃકલ્કી કેકલાનો 10 જાન્યુઆરીએ જન્મદિવસ છે. કલ્કીએ 11 વર્ષ પહેલાં ‘દેવ ડી’થી કરી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, કલ્કી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેને છેલ્લા દિવસો જાય છે. જોકે, કલ્કી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ…

સારા અલી ખાન સાવકી માતા કરીનાને બોલાવે છે નામથી, જાણો બોલિવૂડમાં સાવકી માતા કેવી હોય છે?

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમના સાવકી માતા સાથે સારા સંબંધ છે. ઈવેન્ટ હોય કે પછી પાર્ટી કે પછી અન્ય કોઈ ફંક્શન આ સ્ટાર્સ સાવકી માતા સાથે ઘણી જ સહજતાથી જોવા મળતા હોય છે. આજે આપણે એવા સ્ટાર્સ અંગે…

You cannot copy content of this page