Only Gujarat

Bollywood

ફેમશ થયાં પહેલાં આવા દેખાતા હતાં બોલિવૂડની આ જાણીતા સ્ટાર્સ

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ જેના આજે ઘણાં ફેન્સ છે, તે પોતાના સ્ટ્રગલના સમયે કેવા દેખાતા હતાં? એવો સવાલ ક્યારેક આપના મનમાં આવ્યો જ હશે. એટલે અમે તમને આજે તમારા ફેવરિટ સ્ટાર્સના કેટલાંક રસપ્રદ ફોટો બતાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ફૅમશ બોલિવૂડ સ્ટારના આ ફોટો તે સમયના છે જ્યારે તેઓ સ્ટ્રગલ કરી રહ્યાં હતાં. આ ફોટો જોઈ તમે જ અંદાજો લગાવો કે આ ફૅમશ સ્ટાર પહેલાં અને અત્યારે કેવા લાગે છે.

પંકજ ત્રિપાઠી
‘મિર્ઝાપુર’માં કાલીન ભૈયાનો રોલ પ્લે કરી દર્શકોના દિલમાં રાજ કરનારા પંકજ ત્રિપાઠીએ ઘણાં સમય સુધી સ્ટ્રગલ કર્યું છે. સ્ટ્રગલના દિવસોમાં પંકજ ત્રિપાઠી આવા દેખાતા હતાં.

કપિલ શર્મા
કૉમેડી કિંગ કપિલ શર્માં ફૅમશ થયાં પછી પહેલાં કરતાં ઘણાં બદલાઈ ગયાં છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, સ્ટ્રગલના દિવસોમાં કપિલ શર્મા કેવા લાગતાં હતાં.

શ્વેતા ત્રિપાઠી
વેબસિરીઝ ‘મિર્ઝાપુર’થી ઘરે-ઘરે ફૅમશ થયેલી ‘ગોલૂ’ એટલે કે શ્વેતા ત્રિપાઠી ક્યારેક આવી દેખાતી હતી.

આયુષ્માન ખુરાના
પોતાની દમદાર એક્ટિંગ અને ફિલ્મોમાં સિલેક્શન માટે ઓળખાતા અયુષ્માન ખુરાના ફૅમશ થયાં પહેલાં આવા દેખાતા હતાં.

રાજકુમાર રાવ
બોલિવૂડના ટૉપ સ્ટારમાંથી એક રાજકુમાર રાવની ફિલ્મ ‘છલાંગ’ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે. બોલિવૂડમાં મોટં નામ થયાં પહેલાં આયુષ્માન ખુરાના આવો દેખાતો હતો.

જીતેન્દ્ર કુમાર
વેબસિરીઝની દુનિયામાં જાણીતું નામ જીતેન્દ્ર કુમાર જેને ‘જીતુ’ના નામથી દરેક લોકો ઓળખે છે. હાલમાં ‘પંચાયત’ વેબસિરીઝમાં જોવા મળ્યો હતો. જીતુ પોતાના સંઘર્ષના દિવસોમાં આવો દેખાતો હતો.

અક્ષય દેઓલ
બોલિવૂડ સ્ટાર અભય દેઓલ ઇન્ડસ્ટ્રીમાં ફૅમશ થયાં પહેલાં ફૈટી લુકમાં જોવા મળતાં હતાં.

તાપસી પન્નૂ
બોલિવૂડમાં તાપસીની આજે એક અલગ જ ઓળખ છે, પણ ફૅમશ થયાં પહેલાં તાપસીના અંદાજ કંઈક આવો હતો.

You cannot copy content of this page