Only Gujarat

Bollywood

હોટ એન્ડ સેક્સી દેખાવવા માટે આ સાત એક્ટ્રેસિસે કરાવી છે બ્રેસ્ટ સર્જરી

મુંબઈઃ ઘણી બોલિવૂડ એક્ટ્રસ જેમણે પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી અથવા કોઈ અન્ય મેડિકલ ટ્રીટમેન્ટનો સહારો લીધો છે. કોઈ એક્ટ્રસે પોતાના નાકની સર્જરી કરાવી છે તો કોઈ ઓપરેશનથી પોતાના હોઠની સુંદરતા વધારી છે. કેટલીક એક્ટ્રસે એટ્રેક્ટિવ દેખાવવા માટે બ્રેસ્ટ ઇનહેન્સમેન્ટ સર્જરી પણ કરાવી છે.

વર્ષ 2005માં ‘ગેંગસ્ટર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી એક્ટ્રસ કંગના રનૌત વિશે કહેવામાં આવે છે તેમણે ફિલ્મ ‘રાસ્કલ્સ’ પહેલાં તેમના બ્રેસ્ટ એનલાર્જ કરાવ્યાં હતાં. ફિલ્મ ‘રાસકલ્સ’માં તેમનો બિકિની લૂક ખૂબ જ વાઇરલ થયો હતો.

શિલ્પા શેટ્ટી પણ બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી કરાવી ચૂકી છે. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેમણે નોઝ સર્જરી પણ કરાવી છે. જોકે, તેમણએ ક્યારેય પબ્લિકલી આ વાત સ્વીકારી નથી.

બિપાશા બસુએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યાં પહેલાં જ બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી કરાવી લીધી હતી.

દિવંગત શ્રીદેવી કદાચ એવી પહેલી એક્ટ્રસ હશે જેમણે સુંદરતા માટે સર્જરીનો ઉપયોગ કર્યો હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રીદેવીએ નોઝ અને લિપની સર્જરી કરાવ્યાની સાથે બ્રેસ્ટ ઇનહેન્સમેન્ટ સર્જરી પણ કરાવી હતી.

બિપાશા બસુની જેમ સુષ્મિતા સેને પણ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી કરાવી હતી.

આયશા ટાકિયાએ તેમની બ્રેસ્ટ સર્જરી સાથે જ લિપ્સ અને નોઝની પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી કરાવનારી એક્ટ્રસમાં મલ્લિકા શેરાવતનું પણ નામ સામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page