Only Gujarat

Month: September 2023

સફેદ શૂઝમાંથી ડાઘ દૂર કરી ને ફરીથી નવા જેવા ચમકાવવા અપનાવો આ ઈઝી ટ્રિક્સ

છોકરાઓને શૂઝ પહેરવાનો બહુ શોખ હોય છે. બજારમાં જૂતાની વધતી જતી માગને કારણે જૂતા ઘણી ડિઝાઇન અને રંગોમાં આવે છે. સમય સાથે સફેદ શૂઝની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેન્ડી સફેદ શૂઝ પહેરવા એ મોટાભાગના લોકોની પસંદગી બની ગઈ છે…

G20 Summit: PM નરેન્દ્ર મોદી સહિત મહેમાનોને સોના-ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન

દિલ્હીમાં યોજાનારી G-20 કોન્ફરન્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વિદેશી મહેમાનોને ચાંદી અને સોનાના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. આ વાસણો ખૂબ જ ખાસ છે. વાસણોમાં ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળશે. દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ પૂર્ણ…

ઈસ્કોન બ્રિજ પર 9ને કચડનાર લક્ઝુરિયસ જેગુઆર કાર દોઢ મહિના બાદ ફરી અમદાવાદના રસ્તાઓ પર દોડશે

અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134…

32 વર્ષ પછી પિતાએ જણાવ્યું સત્ય જે સાંભળીને લાડલા પુત્રના પગ નીચેથી સરકી ગઈ જમીન!

ગુજરાતના આણંદમાં રહેતો 32 વર્ષીય યુવક તેના માતા-પિતાને શોધવા નીકળ્યો છે. વાસ્તવમાં, તેને ખબર પડી કે જન્મ સમયે આનંદ હોસ્પિટલના એક ડોક્ટરે તેને અન્ય કોઈને વેચી દીધો હતો. બાળપણથી જે લોકો તેની સંભાળ લઈ રહ્યા છે તે તેના વાસ્તવિક માતા-પિતા…

ફ્લેટમાં ટ્રેઈની એર હોસ્ટેસનું ગળું કાપી કરાઈ હત્યા, ભારે હૈયે પરિવારે આપી અંતિમ વિદાઈ

મુંબઈમાં ટ્રેઈની એર હોસ્ટેસ તરીકે કામ કરતી રૂપલ ઓગરેની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ બાદ રૂપલના મૃતદેહને છત્તીસગઢની રાજધાની રાયપુર લાવવામાં આવ્યો હતો. શહેરના ન્યૂ રાજેન્દ્રનગર સ્થિત ઘરેથી મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ…

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

સંજય દત્તની પુત્રી ત્રિશાલા અને પત્ની માન્યતાની ઉંમરમાં છે આટલું મોટું અંતર

બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે તેના અફેર વિશે હોય કે લગ્ન વિશે. દર વખતે સંજુ બાબા સમાચારમાં રહે છે. સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા….

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું

આ વર્ષે 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમને માખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ તેમને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે…

ગુજરાતી કન્યા અને મુરતિયો કેનેડા મોજ કરતો હતો ને સગાઈની વિધિ સૌરાષ્ટ્રના આંગણે

આજના ઈન્ટરનેટ યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી જતી હોય છે. જેના કારણે અનેક કામો આજે લોકોના સહેલાઇથી થઇ જતા હોય છે. જેના કારણે લોકોના પૈસાની અને સમયની બચત પણ થાય છે. ત્યારે અહીં વાત ઊનામાં વસવાટ કરતા આહીર પરિવારની…

શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાની લે છે આટલી સેલેરી, આંકડો સાંભળીને ચોંકી જશો

શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’એ ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણી કમાણી કરી, શાહરૂખ ખાનને જે સફળતા મળી છે તેનો થોડો શ્રેય SRKની મેનેજરને પણ જાય છે. શાહરૂખ ખાન સુપરસ્ટાર છે. આવી સ્થિતિમાં, સુપરસ્ટાર્સ પોતાને સંભાળતા નથી. એક મેનેજર છે જે…

You cannot copy content of this page