Only Gujarat

Month: March 2022

ગુજરાતનો હની ટ્રેપનો શોકિંગ બનાવ, ગાયક કલાકારનો ન્યૂડ વીડિયો ઉતાર્યો, પછી શરૂ થયો ખેલ

ગુજરાતમાં એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. ગઈકાલે સાંજે સામે આવેલી સનસનીખેજ કચ્છી ગાયકની વીડિયો ક્લીપમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અંગે પીડિત કલાકાર દ્વારા લેભાગુ તત્વો સામે પૈસા પડાવી લેવા અને બ્લેકમેલ કરવાની…

ગુજરાતમાં અહીં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટિકિટ આપો એટલે ફ્રીમાં કરાવે છે નાસ્તો, લાગી લાઈન

વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ હાલ સૌથી વધુ ચર્ચામાં આવી છે. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની પૃષ્ઠભૂ પર બનેલી આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે પાલનપુર જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા…

ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાખ્યાં, આરોપીને થઈ ફાંસી

અમદાવાદના સાણંદમાં ચાર વર્ષ પહેલાં ઑનર કિલિંગની ચકચારી ઘટનામાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. મિર્ઝાપુર કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો…

સ્વરૂપવાન કિન્નરની ષડયંત્રમાં ફસાયો કંપીનનો ડિરેક્ટર, રાત્રે રોડ પર જ ખેલાયો ખૂની ખેલ

રિયલ એસ્ટેટ કંપનીના સીનિયર સેલ્સ ડિરેક્ટર દેવાંશુની લૂંટ બાદ હત્યા કેસમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. દેવાંશુ તથા સતીષનું બાઈક કોઈ યુવતીએ નહીં, પરંતુ કિન્નરે અવાજ આપીને અટકાવ્યું હતું. ત્યાર બાદ કિન્નરના સાથી બે બદમાશોએ લૂંટ ચલાવી હતી અને વિરોધ…

પૈસા માટે આ મહિલાએ કર્યા છે પાંચ-પાંચ લગ્ન, છેલ્લા પતિનો અંત એવો કે પરિવાર ધ્રૂજી ઉઠ્યો

એક ખૂબ જ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. પત્નીના ત્રાસથી એક પતિએ ઝેર ખાઈને સુસાઈડ કરી લીધો હતો. યુવાનના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ હતી. તપાસમાં એ વાત સામે આવી કે…

આપત્તિજનક અવસ્થામાં 5 હાઈફાઈ યુવતીઓ ઝડપાઈ, કરતી હતી દેહના સોદા

જૈસલમેરમાં સ્વામી બુદ્ધ સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે પોલીસે અહીં રેડ કરતાં આ અંગે ખુલાસો થયો છે. સ્પા સેન્ટરમાંથી મેનેજર, 5 યુવતીઓ અને 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. CO સિટી પોલીસ શ્યામસિંહ રાઠોડે આ…

એક્ટ્રેસે કહ્યું, ‘મારી બ્રેસ્ટ સાઇઝ પર લોકોએ….

સયંતની ઘોષ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે. સયંતનીએ હાલમાં જ પોતાના સ્ટ્રગલ, કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે એક સમયે આર્થિક તંગીને કારણે તેણે પોતાનું ઘરનું ઘર વેચી નાખ્યું હતું અને તે ભાડાના ઘરમાં રહેવા ગઈ હતી….

પુટિનને ફેક્સ કરનાર શાંતિલાલ મળી આવ્યા, જાણો તેમણે આ ઓડિયો ક્લિપ કેમ બનાવી?

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચરમસીમા પર છે. આખા વિશ્વમાં હાલ યુદ્ધની ચર્ચા ચાલી રહી છે. રોડથી લઈને દુકાનો, ઘરથી લઈને ઓફિસમાં આ યુદ્ધની જ વાતો થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક ઓડિયો વાઈરલ થયો છે, જેને બધા…

તહસીન પૂનાવાલાનો ઘટસ્ફોટ, ભારતના ટોચના ઉદ્યોગપતિની હાજરીમાં તેની પત્ની સાથે સૂતો હતો

પોલિટીકલ એનાલિસ્ટ તહસીન પૂનાવાલા રિયાલિટી શો ‘લૉક અપ’માંથી એલિમિનેટ થઈ ગયો છે. એલિમિનેટ થતાં પહેલાં તહસીને દાવો કર્યો હતો કે તે ભારતના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટની પત્ની સાથે સૂઈ ગયો હતો. કંગનાના શો ‘લૉક અપ’માં તહસીનને સૌથી ઓછા મત મળતા તે એલિમિનેટ…

ફેમસ એક્ટ્રેસ લોકોના પોકેટની ચોરી કરતા ઝડપાઈ, કબૂલતામાં કહ્યું- ભીડાવાળી જગ્યાએ અનેકના પર્સ ચોર્યા છે

લોકપ્રિય એક્ટ્રેસ રૂપા દત્તાના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, રૂપા દત્તાની પોકેટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે. બિધાન નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, શનિવાર, 12 માર્ચના રોજ એક…

You cannot copy content of this page