Only Gujarat

Day: March 16, 2022

દિલ્હીના જીબી રોડ પરના રેડલાઇટ એરિયાની રૂપજીવીનીઓનું આવું હોય છે જીવન

આપણા સભ્ય કહેવાતા સમાજના ભદ્રલોકો અવારનવાર સવાલ પૂછતા હોય છે કે રેડલાઇટ એરિયાની બદનામ ગલીઓમાં થોડા રૂપિયા માટે પોતાનો દેહ વેચતી છોકરીઓ ક્યાંથી અને કઈ રીતે આવે છે. પરંતુ કોઈ જાણવાનો પ્રયાસ સુદ્ધાં નથી કરતું તે આમાંથી ઘણી છોકરીઓએ પોતાનું…

પરિણીતાએ હવસ મિટાવવા ચલાવ્યું ચક્કર, શાલથી સગી દીકરીનું મોં દબાવી ને લાશ જંગલમાં ફેંકી દીધી

એક ધ્રુજાવી દેતો બનાવ હાલમાં સામે આવ્યો હતો. જેમાં રોંગ નંબર પર વાત કરતાં કરતાં 25 વર્ષીય પરિણીતાને 45 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાની શરીરની જરૂરિયાત પણ પૂરી કરતા હતા. પ્રેમમાં અંધ બની ગયેલી મહિલા દીકરીને…

20 વર્ષની યુવતીએ કેમ ટૂંકાવી લીધું જીવન? સુસાઈટ નોટ વાંચીને પોલીસ પણ ચમકી ગઈ અને…

વધુ એક શોકિંગ ઘટના બની છે. બીકોમની વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થિની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું, ”સાંભળ્યું હતું કે માત્ર ફિલ્મમાં જ ગેમ ચાલે છે, પરંતુ આજે અસલિયતમાં પણ જોઈ લીધી. પરિવારને હેરાન ના…

ગુજરાતનો હની ટ્રેપનો શોકિંગ બનાવ, ગાયક કલાકારનો ન્યૂડ વીડિયો ઉતાર્યો, પછી શરૂ થયો ખેલ

ગુજરાતમાં એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. ગઈકાલે સાંજે સામે આવેલી સનસનીખેજ કચ્છી ગાયકની વીડિયો ક્લીપમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અંગે પીડિત કલાકાર દ્વારા લેભાગુ તત્વો સામે પૈસા પડાવી લેવા અને બ્લેકમેલ કરવાની…

You cannot copy content of this page