Only Gujarat

Day: March 5, 2022

સંજય દત્ત પગ પકડીને હળવે હળવે માલિશ કરવા લાગ્યો, લોકોએ કહ્યું- ‘લગે રહો મુન્નાભાઈ’

કહેવાય છે કે વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ બની જાય, ગમે તેટલા પૈસા અને પાવર આવી જાય, પણ ઘરમાં તેને પત્ની સામે ઝૂકવું જ પડે છે. દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હોય છે. અને સ્ત્રીઓનું ચાલવું જ જોઈએ, કેમ કે…

આ DCP સિવિલ ડ્રેસમાં અમદાવાદમાં લટાર મારવા નિકળ્યા, જાણો પછી શું થયું?

અમદાવાદના સરખેજ જુહાપુરા વિસ્તારનો પણ જેમાં સમાવેશ થાય છે તે ઝોન -7 ના DCP પ્રેમસુખ ડેલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં DCPનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે, હું તો લોકોને મળવા…

આજના કળિયુગમાં પણ કોઈ આટલો પ્રેમ કરી શકે? રાજકોટની આ પ્રેમકહાની તમારો ભ્રમ ભાંગી નાખશે

આજના યુગમાં તમે ઘણા એવા કિસ્સા જોયા હશે જેમાં સામાન્ય તકલીફમાં લાઈફ પાર્ટનર એકબીજાનો સાથ છોડી દે છે. નાની નાની વાતમાં ડિવોર્સના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટનો એક કિસ્સો તમને વિચારતા કરી દેશે. પતિ-પત્નીનો પ્રેમ જોઈને તમે માની…

અભિનેત્રી સારા અલી ખાને ગુજરાતી સંસ્કૃતિનું કર્યું અપમાન, ચાંદલો કરાવ્યા વગર ચાલતી પકડી

અભિનેત્રી સારા અલી ખાન પવન ક્રિપલાનીની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહી છે. સારા અલી ખાનની તેની આગામી ફિલ્મ ‘ગેસ લાઈટ’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વાંકાનેરના ભવ્ય પેલેસમાં આગામી સપ્તાહથી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ…

10 હજાર કરોડના માલિક છતાં ગુજરાતના ગામડામાં ચલાવે છે સાઈકલ, જાણો કોણ છે આ વ્યક્તિ?

કહેવાય છે કે પૈસા અને પાવર આવે એટલે ભલભલા માણસને અભિમાન આવી જાય. આજે ખૂબ જ ઓછા એવા લોકો હશે જેમની પાસે રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખ્યા છે. આમાના એક એટલે કાઠિયાવાડના ખમીરવંતા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા….

કિશન ભરવાડની યાદમાં હજી આંસુઓ સારી રહ્યો છે પરિવાર, સાસુની વાત સાંભળીને ભાવુક થઈ જશો

ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાને આજે એક મહિના જેટલો સમય વીતિ ગયો છે. કિશનનો પરિવાર અને તેના સસરા, સાળા સહિતના સંબંધીઓ આજે પણ શોકની લાગણીમાં ડૂબેલા છે. જોકે મહત્વની વાત એ છે કે, કિશન ભરવાડના પરિવારના સભ્યો તેમના મૃત્યુના જવાબદાર…

ક્રેઈનની મદદથી 33 વર્ષ જૂનું ટ્રેક્ટર બંગલા પર મૂકાવ્યું, 6 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ, જુઓ તસવીરો

કહેવાય છે કે ખેડૂત જે વસ્તુઓનો ઉપયોગ કરે તેની સાથે દીલથી સંબંધ બાંધી લે છે. તે પછી જાનવર હોય કે ટ્રેક્ટર. આવા જ એક ખેડૂતે તેનું 33 વર્ષ જૂનું ટ્રેક્ટર ક્રેઈનથી ઉપાડીને પોતાના બગંલો પર મૂકાવ્યું હતું. એટલું જ નહીં…

દાદાની યાદગીરી સાચવવા પરિવારે આખી ઝૂંપડી ઉપાડી શિફ્ટ કરી, કઈ જગ્યાનો છે આ બનાવ?

દરેક વ્યક્તિ પોતાની જૂની વસ્તુઓ અને વર્ષો જૂની એન્ટિક વસ્તુઓ સંભાળીને રાખે છે. તો ઘણાં લોકો આ વસ્તુઓને કાટમાળ સમજીને ફેંકી દે છે. પરંતુ રાજસ્થાનના બાડમેરમાં એક યુનિક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારે પોતાના દાદાની લગભગ 50 વર્ષ…

પ્રેમમાં અંધ પત્નીએ પતિને પતાવી દીધો, લાશની બાજુમાં આ રીતે આખી રાત કર્યો રોમાન્સ

પ્રેમમાં આંધળી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને ઢોર માર મારી તેની હત્યા કરી નાંખ્યાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં હત્યા પછી પતિની લાશ બેડ પર પડી હતી અને પત્ની પ્રેમી સાથે રોમાન્સ કરતી હતી. બંનેએ આખી રાત…

શોરૂમમાં જ મહિન્દ્રા થારનો કર્યો ટેસ્ટ, પછી મદદ માટે બોલાવવી પડી JCB

મહિન્દ્રા કંપનીની નવી કાર થારનો વેઇટિંગ પિરિયડ લગભગ દોઢ વર્ષનો છે. એવામાં જો તેની ડિલિવરી મળી જાય તો કોઈની ખુશીનું ઠેકાણું રહેતી નથી. પણ ઉતાવળમાં થારને ઘરે લઈ જવાના પ્રયત્નમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક…

You cannot copy content of this page