Only Gujarat

Day: March 18, 2022

કારનો બોલી ગયો બુકડો, હાઈવે પર લોહીના ફુંવારા ઉડ્યા, પતરા કાપી લાશો કઢાઈ

હોળીનું પર્વ ત્રણ મિત્રો માટે કાળ બનીને આવ્યું હતું. ધુળેટી પર આખો દેશ જ્યારે રંગોનું પર્વ ઉજવવામાં વ્યસ્ત હતો ત્યારે ત્રણ જીગરજાન દોસ્તના હચમચાવી દેતા મોત નિપજ્યા હતા. હાઈવે પર રોડના કાંઠે ઉભેલા ટ્રકમાં સ્પીડમાં આવતી કાર ઘુસી ગઈ હતી….

You cannot copy content of this page