Only Gujarat

Month: April 2021

જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના વર અને મુંબઈનાં વધૂના મોટી ઉંમરે લગ્ન

છેલ્લા 15થી 20 દિવસોથી ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે પણ હવે તે પૂર્ણ થઈ ગઈ છે. કોરોના મહામારીમાં પણ ગુજરાતના આંગણે એક અનોખા લગ્ન યોજાય હતાં જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. અંકલેશ્વરના 68 વર્ષના વર અને મુંબઈના…

ગુજરાતમાં પહેલીવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું કરાયું દાન

ગુજરાતના સુરતમાં અંગદાનની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે ત્યારે અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાં વધુ એકવાર અંગદાન કરવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી અઢી વર્ષના બાળકના અંગોનું સૌપ્રથવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયો હતો ત્યાર…

ગુજરાતના આ ખેડૂતે એવી ખેતી કરી કે આટલા વર્ષો બાદ થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે?

સુરત: ગુજરાતમાં ઘણાં એવા ખેડૂતો છે જે નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે અને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે એમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નવી-નવી ખેતી કરીને સમૃદ્ધ ખેડૂતોમાં નામ ધરાવે છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક…

કન્યાએ વીડિયોમાં જોઈને જ પસંદ કરી લીધો પતિ, લગ્નની તસવીરો જોઈને તમે પણ થઈ જશો ભાવુક

સુરેન્દ્રનગર: ગુજરાતમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે. હાલ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કોરોનાકાળમાં પણ લોકો અલગ-અલગ પ્રકારની વ્યવસ્થા કરીને લગ્નના સાત ફેરા ફરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના આંગણે એક અનોખા લગ્ન…

પરેશ રાવલની પત્ની રહી ચૂકી છે મિસ ઈન્ડિયા, પહેલીવાર જ વાર જાણો પરેશ રાવલના પરિવાર વિશે

પરેશ રાવલના મોટા દિકરા આદિત્ય રાવળ ટૂંક સમયમાં જ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. તેમનું ડેબ્યુ ડિઝિટલ ફ્લેટફોર્મ ZEE5ની આગામી ફિલ્મ બમફાડમાં થશે. આ ફિલ્મમાં તેની સાથે ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કરી ચૂકેલી શાલીની પાંડે નજર આવશે. આ ફિલ્મનું…

‘ધ કપિલ શર્મા’ની ‘સપના’ની કમાણી છે કરોડોમાં, મુંબઈમાં છે શાનદાર ઘર, જુઓ તસવીરો

કપિલ શર્માનાં શોમાં લોકોને ‘સપના બ્યૂટી પાર્લરવાળી’ તરીકે હસાવનારા કૃષ્ણા અભિષેક આજકાલ ઘણા ચર્ચામાં છે. કૃષ્ણા અભિષેક આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે. કૃષ્ણા અભિષેક ‘ગોવિંદા મામા’ અને તેના અંગત સંબંધ વિશેના સમાચારોને લઈને ચર્ચામાં છે. કૃષ્ણાએ કહ્યું હતું કે, તે…

આ છે બિપાશા બાસુની નાની બહેન, હોટનેસમાં એક્ટ્રેસ કરતાં ચાર ચાસણી આગળ

મુંબઈઃ બોલિવૂડની બંગાળીબાલા બિપાશા બસુ હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. પોતાની બોલ્ડ અદાઓથી બિપાશાના ફેન્સને દિવાના બનાવી રહી છે, પણ શું તમે બિપાશાની બહેન વિશે જાણો છો? બિપાશાની નાની બહેન વિજાયેતા બસુ અને વિદિશા બસુ છે. બિપાશાની આ બંને બહેનો…

એક સમયે આ એક્ટ્રેસ કાતિલ અદાથી ચલાવતી પોતાનો જાદુ, આજે થઈ ગઈ સાવ આવી

મુંબઈઃ બોલિવૂડમાં દરરોજ સ્ટારના નસીબ બદલાતા રહે છે. એક ફિલ્મ રાતો-રાત સ્ટાર બનાવી દે છે અને ફિલ્મ ફ્લોપ થઈ જાય તો કરિયર પર મોટી અસર થાય છે. વર્ષ 2005માં ફિલ્મ ‘સરકાર’થી ડેબ્યુ કરનારી પ્રિયંકા કોઠારીનું નસીબ બદલાયું અને તેમને લોકોએ…

રોજ માત્ર પાંચ મિનિટ કરો આ કામ, પેટ, કમરની ચરબી માખણની જેમ ઓગળશે

અમદાવાદઃ વધેલું પેટ હોય એ કોઈને ગમે નહીં તે સ્વાભાવિક છે. પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લો તો ઓછા દિવસોમાં પેટ ઘટી ડાય છે. કેટલાંક લોકો રોજ જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય…

સેલ્યુટ છે આ IAS મહિલા અધિકારીને, દીકરીને જન્મ આપ્યાના 15 દિવસ જ ડ્યૂટી પર ફરી પરત

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ પાસેના મોદીનગરમાં દીકરીને ખોળામાં લઈ સરકારી ડ્યૂટી કરી રહેલા આઈએએસ ઓફિસર સૌમ્યા પાંડેયની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. લોકો તેમના વીડિયો અને તસવીર પર કોમેન્ટ કરતા પ્રશંસા કરી રહ્યાં છે. આ દરમિયાન સૌમ્યા પાંડેયએ કહ્યું કે,‘પરિવારની સાથે…

You cannot copy content of this page