Only Gujarat

Day: April 15, 2021

સૂમસામ પેટ્રોલ પંપથી ક્યારેય પેટ્રોલ ન ભરાવો, જાણો 13 અજાણી વાતો

જો તમે ગાડીની પેટ્રોલ ટાંકી ફૂલ કરાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમીમાં આવું કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલની જગ્યા ખાલી રહેવી જોઇએ. આખી ટાંકી ફૂલ…

બળબળતો તડકો હોય કે અંધારી રાત, આ મહેતની અધિકારી હંમેશા પોતાની ડ્યૂટી પર રહે છે તહેનાત

નવી દિલ્લી: કહે છે કે જે ઘરમાં દીકરી પેદા થયા છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. દીકરીઓ અભ્યાસ કરીને માતા-પિતાનું નામ રોશન કરે છે. તેમની સખત મહેનતથી આખા પરિવારની જય-જયકાર કરે છે. આવી જ રાજસ્થાનના ચિતોડની એક લેડી સિંઘમ છે…

માત્ર 20 મહિનાની આ લાડલીએ મર્યા બાદ કર્યું એવું કામ કે તમે પણ ભીની આંખે મારશો સલામ

નવી દિલ્હીઃ પોતાના જીવનના માત્ર 20 મહિના બાદ એક આકસ્મિક ઘટનાનો શિકાર થનાર ઘનિષ્ઠા દેશની સૌથી નાની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ માતા-પિતાએ કઠણ કાળજે દીકરીના અંગો ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ઘનિષ્ઠાનું હાર્ટ,…

આ ગુજરાતી યુવકે ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપી ને જીત્યો જંગ

અમદાવાદ: આ કહાણીનો નાયક જીવનમાં ગંભીર બિમારી સામનો કરે છે. 27 વર્ષની ઉંમરથી આ યુવાન ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપે છે અને સફળ થાય છે. અઢાર વર્ષથી આ યુવાન તેની ગંભીર બિમારીને હાથતાળી આપી રહ્યો છે અને આનંદથી…

એક સુરતીએ સૌરાષ્ટ્રમાં પોતાના વતનને બનાવ્યું ‘ગોલ્ડન’ વિલેજ! જુઓ તસવીરો

અમરેલી: લોકો પોતાના સપનાનું ઘર બનાવે છે પરંતુ સુરતના એક વ્યક્તિએ સપનાનું આખું ગામ વસાવ્યું છે અને તે પણ માત્ર 6 મહિનામાં. આ એવું ગામ છે જ્યાં રહેવાનું કોઈને પણ ગમી જાય. આ કામ કર્યું છે સુરત પટેલ સેવા સમાજના…

You cannot copy content of this page