Only Gujarat

Day: April 11, 2021

રોજ માત્ર પાંચ મિનિટ કરો આ કામ, પેટ, કમરની ચરબી માખણની જેમ ઓગળશે

અમદાવાદઃ વધેલું પેટ હોય એ કોઈને ગમે નહીં તે સ્વાભાવિક છે. પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લો તો ઓછા દિવસોમાં પેટ ઘટી ડાય છે. કેટલાંક લોકો રોજ જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય…

સેલ્યુટ છે આ IAS મહિલા અધિકારીને, દીકરીને જન્મ આપ્યાના 15 દિવસ જ ડ્યૂટી પર ફરી પરત

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ પાસેના મોદીનગરમાં દીકરીને ખોળામાં લઈ સરકારી ડ્યૂટી કરી રહેલા આઈએએસ ઓફિસર સૌમ્યા પાંડેયની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. લોકો તેમના વીડિયો અને તસવીર પર કોમેન્ટ કરતા પ્રશંસા કરી રહ્યાં છે. આ દરમિયાન સૌમ્યા પાંડેયએ કહ્યું કે,‘પરિવારની સાથે…

પત્નીથી પીડિત પતિએ શરૂ કર્યો પત્ની પીડિત પુરૂષ માટે અનોખો આશ્રમ, અહીં આ લોકોને જ મળે છે એન્ટ્રી

ભારત જ નહી, દુનિયાભરમાં ઘણા પ્રકારનાં આશ્રમ છે, જેમાં અનાથશ્રમ, વૃદ્ધાશ્રમ સામેલ છે. અહીં જે બાળકો ઘર વગરનાં હોય, અનાથ હોય અથવા તો વૃદ્ધો પોતાના પુત્રો દ્વારા કાઢી મુકવામાં આવે છે, તેમને આવા આશ્રમમાં રહેવા માટે જગ્યા મળે છે. પરંતુ…

મરેલી દીકરીને જીવતી જોઈ બાપ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો, લાડલીને અડીને જોયું કે સાચે જ જીવતી તો છે ને?

વર્ષ 2011 માં થયેલા ગોરખપુર શિખા દુબે હત્યાકાંડે લોકોને ચોંકાવી દીધા હતા. જેને લોકો મરી ગઈ હોવાનું માની રહ્યા હતા. તે તેના પ્રેમી સાથે સોનભદ્રમાં રહેતી હતી. અહીં ગોરખપુરમાં બીજી મહિલાના શબને પુત્રી માનીને તેના પિતાએ અંતિમ વિધિ કરી હતી….

You cannot copy content of this page