Only Gujarat

Day: February 3, 2021

વરુણ ધવનની પત્નીએ પહેર્યો લગ્નનો સફેદ ચૂડો, લોકોએ એવું એવું સંભળાવ્યું કે..!

બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે સાત ફેરા ફર્યા પછી નતાશા દલાલ પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે. લગ્ન પછી વરુણ પોતાના કામમાં વ્યસ્ત છે. તો તેમની પત્ની નતાશા દલાલ સ્પોટ થઈ હતી. સોશિયલ મીડિયા પર તેમના ફોટો ખૂબ જ વાઇરલ…

મલાઈકા અરોરાએ પહેર્યો માત્ર શર્ટ, નીચે પેન્ટ પહેરવાનું ભૂલી જ ગઈ

આમ તો મલાઇકા અરોરાને ચર્ચામાં રહેવા માટે કોઈ કારણની જરૂર નથી. તેમની સુંદરતા અને ફિટનેસને લીધે તે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક જીમ જતી વખતે તો ક્યારેક યોગા સેન્ટર પર ફોટોગ્રાફર મલાઇકાનો કોઈ ફોટો અને વીડિયો મિસ કરતાં નથી કેમ…

અનુષ્કા શર્માની લાડલીનું નામ છે વામિકા, દેવી દુર્ગા માતા સાથે શું છે વામિકાનો સંબંધ?

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને એક્ટ્રસ અનુષ્કા શર્મા જાન્યુઆરી મહિનામાં તેમની દીકરીના માતા-પિતા બન્યાં હતાં. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ આ માહિતી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી….

You cannot copy content of this page