Only Gujarat

Bollywood FEATURED

મલાઈકા અરોરાએ પહેર્યો માત્ર શર્ટ, નીચે પેન્ટ પહેરવાનું ભૂલી જ ગઈ

આમ તો મલાઇકા અરોરાને ચર્ચામાં રહેવા માટે કોઈ કારણની જરૂર નથી. તેમની સુંદરતા અને ફિટનેસને લીધે તે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક જીમ જતી વખતે તો ક્યારેક યોગા સેન્ટર પર ફોટોગ્રાફર મલાઇકાનો કોઈ ફોટો અને વીડિયો મિસ કરતાં નથી કેમ કે, ફેન્સ તેમને જોવાનું પસંદ કરે છે. તેમના વિશે જાણવા માગે છે.

તો આ વખતે મલાઇકાએ ખુદનો એક એવો ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેને જોઈ લોકોને પરસેવો વળી ગયો છે. આમ તો મલાઇકાના બિકીનીમાં પણ ફોટો સામે આવ્યાં છે. આ ઉપરાંત તેમના નવાં ફોટોની ચર્ચા થઈ રહી છે.

મલાઇકાએ આ વખતે માત્ર શર્ટમાં ફોટો શેર કરી લોકોનો હોશ ઉડાવી દીધો છે. આ ફોટોમાં મલાઇકાની સ્ટાઇલ જોવાલાયક છે.

તેમની સાથે સાથે તેમનો શર્ટ પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તો વ્હાઇટ શર્ટ સાથે તેમણે મેચિંગ વ્હાઇટ બૂટ પણ પહેર્યાં છે. જે તેમના સ્ટાઇલને કૉમ્પીમેન્ટ કરી રહ્યાં છે.

આ ફોટોમાં મલાઇકા ખૂબ જ હૉટ લાગી રહી છે. તો મલાઇકાના કેપ્શનથી લાગી રહ્યું છે કે, આ ફોટો તેમની બહેન અમૃતા અરોરાએ ક્લિક કર્યો છે.

બે દિવસ પહેલાં જ અમૃતા અરોરાનો બર્થડે પણ હતો જેમાં આખી ગર્લ ગેન્ગ એટલે કે, અમૃતા, મલાઇકા, કરીના કપૂર અને કરિશ્મા કપૂર સામેલ થયાં હતાં. મલાઇકાએ બહેનના બર્થડે પર આ આઉટફિટ પહેર્યું હતું અને તેમના આ ફોટો એ જ દિવસે ક્લિક કર્યાં હતાં.

બર્થડે પર આ દરેક લોકો ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળ્યાં હતાં. જેનો ફોટો કરીના કપૂરે પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. ઘણીવાર મલાઇકા કરીનાના ઘરે પણ સ્પોટ થતી રહે છે.

You cannot copy content of this page