Only Gujarat

Day: February 11, 2021

લાલ સાડી પહેરીને શિલ્પા શેટ્ટીએ લગાવી એવી આગ કે ચાહકોના શ્વાસ થઈ ગયા અદ્ધર!

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં લાલ સાડીમાં એવો અંદાજ બતાવ્યો કે જોનારાઓ પણ પાગલ થઈ ગયા હતાં. જ્યારે અભિનેત્રી ‘મેં આઈ હું યુપી બિહાર લૂટને’ના સોંગ પર ઠુમકા મારીને લોકોને ઘાયલ કર્યાં હતાં તેવો જ અંદાજ ગઈ જોવા મળ્યો હતો. શિલ્પા…

યુવાનીના દિવસોમાં પ્રિયંકા ચોપરા ખોટું કામ કરતાં રંગે હાથે પકડાઈ હતી અને

કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. દેશમાં આગામી દિવસોમાં વેક્સિનનો બીજો ડૉઝ પણ કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કસને આપવામાં આવશે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતાના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાની પોતાની બાયોગ્રાફી બૂક ‘અનફિનિશ્ડ’…

વેલેન્ટાઈન ડે પહેલાં જેઠાલાલ પર રોષે ભરાઈ બબીતાજી, ફેંકી દીધા ફૂલો

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સૌથી વધુ જોવાતી અને પોપ્યુલર સિરિયલ છે. આ સિરિયલ છેલ્લાં ઘણાં વર્ષથી લોકોનું મનોરંજન કરાવે છે. દર્શકોને હસાવનારી આ સિરિયલના દરેક કલાકાર ખૂબ જ ફૅમશ પણ છે અને તે હંમેશા ચર્ચામાં જ રહે છે….

You cannot copy content of this page