Only Gujarat

Day: February 10, 2021

નાગિનની એક્ટ્રસે દિવ્યાંકાના એક્સ બોયફ્રેન્ડ સાથે કર્યો રોમાન્સ પછી…..

મુંબઈઃ એકતા કપૂરની ફૅમશ સિરિયલ ‘નાગિન 5’ની સફર હાલમાં જ પુરી થઈ છે. આ અવસરે 5 ફેબ્રુઆરીએ કાસ્ટ અને ક્રૂ મેમ્બરને જબરદસ્ત ફેરવેલ આપવામાં આવી હતી. પાર્ટીમાં સિરિયલના લીડ સ્ટાર સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા, મોહિત સહગલ અને અન્ય લોકો સામેલ…

લાખો રૂપિયાની આ બેગના દિવાના છે બોલિવૂડના આ સ્ટાર્સ

ફૅશન એસેસરીઝની વાત કરીએ તો ફીમેલ ફૅશન મુજબ સૌથી મહત્ત્વની એસેસરીઝ બૅગને માનવામાં આવે છે. જો તમારી પાસે લેટેસ્ટ ફૅશન બૅગ છે તો ન માત્ર તમને ટ્રેન્ડસેવી માનવામાં આવે છે પણ, તમારી સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ ખાસ બની જાય છે. ટ્રેન્ડ…

મુંબઈ એરપોર્ટ પર ચહલ અને પત્ની ધનશ્રીનો એકસાથે જોવા મળ્યો હટકે અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લૅગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પોતાની પત્ની ધનશ્રી વર્મા સાથે મુંબઈના એરપોર્ટ પર સ્પૉટ થયો હતો. ધનશ્રી અત્યારે પોતાના ડાન્સ વીડિયોને લીધે ખૂબ જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રોફેશનથી ધનશ્રી ડૉક્ટર અને કોરિયોગ્રાફર છે. પોતાના લગ્ન…

You cannot copy content of this page