Only Gujarat

Day: February 7, 2021

માલદિવ્સમાં આલિયા ભટ્ટ બિકીની પહેરીને કોની સાથે માણી રહી છે મજા, જુઓ તસવીરો

આલિયા ભટ્ટ છેલ્લા ઘણાં સમયથી પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેની ઉપર કામનું પ્રેસર હોવાના કારણે તેની તબિયત પણ વચ્ચે ખરાબ થઈ હતી. હવે આલિયા ભટ્ટે કામમાં બ્રેક લઈને રિલેક્સ થવા માલદિવ્સ પહોંચી છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ…

સૈફની દીકરીનો ગ્લેમરસ અંદાજ, શોર્ટ ટોપ ને શોર્ટ્સમાં મળી જોવા

ફ્રાઇડે સાંજે સારા અલી ખાન ખૂબ જ કૂલ લુકમાં એક સલૂનની બહાર સ્પૉટ થઈ હતી. પોતાના પાર્લર સેશન દરમિયાન એક્ટ્રસે હેર કટ કરાવ્યાં હતાં. સારા નવી હેર સ્ટાઇલ સાથે ખૂબ જ સ્ટાઇલિશ લાગતી હતી. તેમણે માસ્ક પણ પહેર્યું હતું. સારાએ…

આ સ્ટાર્સને નથી નડતી બે આંખની શરમ, આસપાસમાં રહેતાં લોકોને કરે છે હેરાન

બોલિવૂડ સ્ટાર્સનું જીવન સામાન્ય લોકો કરતાં ઘણું અલગ હોય છે. ઘણાં ફિલ્મી સ્ટાર લેટ નાઇટ પાર્ટી કરે છે. ઘણીવાર તેમના ઘરે થતાં મીડિયા સ્પૉટિંગને લીધે તેમના ઘરની આસપાસ રહેતાં લોકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું ઘણાં સ્ટાર સાથે…

You cannot copy content of this page