Only Gujarat

Day: February 13, 2021

6 વર્ષ બાદ આવી દેખાય છે ‘બજરંગ ભાઈજાન’ની મુન્ની, તસવીરો જોઈને પણ નહીં ઓળખી શકો

મુંબઈઃ 6 વર્ષ પહેલાં 2015માં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનો રોલ પ્લે કરનારી બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રા ઘણી મોટી થઈ ગઈ છે. હર્ષાલી મલ્હોત્રા હવે 13 વર્ષની થઈ ગઈ છે અને હાલમાં જ તે એરપોર્ટની બહાર તેની મમ્મી…

આખી દુનિયા જેને ફ્રેન્ડ સમજતી હતી તે જ રિઅલ લાઇફમાં નીકળ્યા પતિ-પત્ની પછી…

બૉલિવૂડમાં લગ્નની સિઝન પરી એકવાર શરૂ થઈ ગઈ છે અને ઘણી ફૅમશ હસ્તીઓ લગ્નના બંધનમાં પણ બંધાઈ ગઈ છે. તો કેટલાક સ્ટારના લગ્નની આજે પણ ચર્ચા થાય છે. હવે તો સ્ટારના લગ્નના સમાચાર પહેલાંથી ચર્ચામાં આવી જાય છે, પણ ઘણાં…

44,500ના ચપ્પલમાં જોવા મળી શ્રીદેવીની દીકરી ખુશી, જુઓ ફોટો

મુંબઈઃ દિવંગત એક્ટ્રસ શ્રીદેવી અને ફિલ્મમેકર બોની કપૂરની દીકરી ખુશી કપૂર પોતાના બૉલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે. બોની કપૂર પણ ખુશીના ડેબ્યુ અંગે પેતાની સ્પષ્ટા કરી ચૂક્યા છે. આ પચી સિનેમાપ્રેમીઓ માટે તે અપકમિંગ સ્ટાર બની ગઈ છે. હાલમાં જ…

You cannot copy content of this page