Only Gujarat

Day: February 15, 2021

ડિવોર્સ બાદ આ એક્ટ્રેસ ફરી વાર કરશે લગ્ન, ભાવિ પતિના પણ છે બીજા લગ્ન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા છૂટાછેડા બાદ એકવાર ફરીથી પોતાની જિંદગીમાં બીજા લગ્ન કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર દીયાના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. એવામાં દીયાના લગ્ન પ્રંસગે અમે તમને દીયા અને તેના પહેલા પતિની લવ…

રામ સેવકોને જોઈને વૃદ્ધા ઝૂંપડામાં બહાર આવ્યા, કહ્યું -‘આવો..શબરીની જેમ તમારી રાહ જોતી હતી’

તમે ભગવાન શ્રી રામ અને શબરીની વાર્તા તો સાંભળી હશે. પણ અમે આજે તેમને કળિયુગની શબરીની વાત કરવા જઈ રહ્યા છીએ. અયોધ્યામાં બની રહેલા વિશાળ રામ મંદિર માટે કચ્છભરમાંથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેમાં પૈસાદાર લોકોએ હજારોથી લાખો…

સૌરાષ્ટ્રના આ ભાભા 120 વર્ષની ઉંમરે પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, આજે પણ છે અડીખમ

પોરબંદરના રતનપર ગામે રહેતા 120 વર્ષના વૃદ્ધ જલસાથી જીવી રહ્યાં છે. સાત્વિક આહાર અને વિહારને કારણે આ દંપતી સુખી જીવન જીવી રહ્યાં છે. સમગ્ર પોરબંદરમાં આ દંપત્તિની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. 120 વર્ષના વૃદ્ધ એવા ખીમાભાઈ ઓડેદરાએ જીવનમાં કોઈ…

ગુજરાતની પાયલોટ યુવતીએ પોતાના લગ્નમાં એવી ગિફ્ટ આપી કે મહેમાનો જોતા જ રહી ગયા

કોરોના કાળમાં વચ્ચે ભાવનગરમાં એક યુવતીના લગ્ન યોજાયા. આ દીકરીએ અનોખી પહેલ કરતાં લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી ભેટ સ્વીકાર કરવાના બદલે તમામને અનોખી ભેટ આપી. આ ભેટ જોઈ સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ યુવતીનું નામ છે નચિકેતા રાવલ….

You cannot copy content of this page