Only Gujarat

Bollywood

રેખાથી કરીના કપૂર સહિતના એક્ટ્રેસિસ મેકઅપ વગર સામે મળે તો ઓળખી પણ ના શકો એ નક્કી, જુઓ REAL Look

મુંબઈ: વિતેલા જમાનાની અભિનેત્રી રેખા 66 વર્ષની થઈ છે. તેનો જન્મ 10 ઑક્ટોબર 1954ના ચેન્નઈમાં થયો હતો. રેખા તમિલ સિનેમાના જાણીતા અભિનેતા રામાસ્વામીની દીકરી છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર રેખા લાંબા સમયથી ફિલ્મ પડદાથી દૂર છે. આમ તો તેની ખૂબસૂરતી કોઈનાથી છુપાયેલી નથી. પરંતુ જ્યારે તેને મેકઅપ વિના સ્પૉટ થાય છે, તો તેને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને બોલીવુડ અભિનેત્રીઓની એવી જ તસવીરો બતાવવા જઈ રહ્યા છે.

રેખા પાર્ટીઝ અને ફિલ્મી ફંક્શનમાં ખૂબસૂરત લાગે છે પરંતુ મેકઅપ વગર તેને ઓલખવી મુશ્કેલ થઈ જાય છે. આવું જ કાંઈક માધુરીનું પણ છે. હાલ, તે ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

કરીના હાલ દિલ્લીમાં પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહી છે.

પ્રિયંકા હાલ વિદેશમાં સાસરે સમય વિતાવી રહી છે. મેકઅપ વગર તે આવી દેખાય છે.

કાજોલ હાલ દીકરી ન્યાસા સાથે સિંગાપુરમાં છે. અનેક વાર તે મેકઅપ વગર નજર આવી ચુકી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પતિ અને દીકરી સાથે સમય પસાર કરી રહી છે. તેની પણ મેકઅપ વગરની તસવીરો મીડિયામાં આવી ચુકી છે.

સોનમ દિલ્લીમાં પોતાના સાસરે છે. જણાવીએ કે સોનમની મેકઅપ વગરની અનેક તસવીરો વાયરલ થઈ છે.

કેટરીના કૈફ ઘરે સમય વિાવી રહી છે. તે જલ્દી જ અક્ષયની ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે. તેની પણ મેકઅપ વગરની તસવીર વાયરલ થઈ ચુકી છે.

રાની હાલ પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કેટલાક મહિના પહેલા તેની ફિલ્મ મર્દાની 2 રિલીઝ થઈ હતી. તેનો પણ મેકઅપ વગરનો લૂક ચર્ચામાં છે.

રવીના જલ્દી જ સાઉથની ફિલ્મ કેજીએફ 2નું શૂટિંગ શરૂ કરશે. મેકઅપ વગર તેની તસવીર.

દીપિકા જલ્દી જ ગોવામાં તેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જેનું નામ બહાર નથી આવ્યું. તેની પણ મેકઅપ વગરની તસવીર વાયરલ થઈ હતી.

જાહ્નવી જલ્દી કેટલીક ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં જ ઓટીટી પર તેની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી.

જાહ્નવી જલ્દી કેટલીક ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં જ ઓટીટી પર તેની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી.

You cannot copy content of this page