Only Gujarat

FEATURED National

હોટલની રૂમમાં પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી પત્ની પછી…..

એક પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં હોટલ રૂમમાં રંગેહાથ પકડી હતી. પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિ રોષે ભરાયો હતો અને નિયંત્રણ ગુમાવતા 1 મિનિટ સુધી સતત પત્નીની ચપલો વડે ધોલાઈ કરી હતી. પતિ દ્વારા પત્નીને ઢોર માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના તાજગંજ વિસ્તારમાં આવેલી એક હોટલનો હોવાનું સામે આવ્યું છે. જોકે આ વીડિયો મુદ્દે પોલીસે હજુસુધી કોઈ નિવેદન આપ્યું નથી.

વાઈરલ વીડિયોમાં પહેલા પતિ મહિલાને લાફાવાળી કરે છે. તે પછી ચપ્પલો થકી બરાબરની ધોલાઈ કરે છે. એક મિનિટના વીડિયોમાં પતિ મહિલાને 31 વખતથી વધુવાર ચપ્પલ વડે માર મારતો જોવા મળ્યો હતો. આ દરમિયાન મહિલા વારંવાર પતિ સામે આજીજી કરતી હતી અને પોતાની વાત સાંભળવા માટે અપીલ કરતી રહી.

પરંતુ પત્નીને કઢંગી હાલતમાં જોનાર પતિ એટલો રોષે ભરાયો હતો કે તે અટક્યો નહીં. પતિ-પત્ની વચ્ચેના આ ઝઘડાની ઘટના તાજગંજ વિસ્તારની છે, જ્યાં પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે રંગેહાથ પકડી હતી. પત્ની અને તેનો પ્રેમી હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.

પરંતુ પત્નીને કઢંગી હાલતમાં જોનાર પતિ એટલો રોષે ભરાયો હતો કે તે અટક્યો નહીં. આ બનાવ ઉત્તર પ્રદેશના આગ્રાનો છે. પતિ-પત્ની વચ્ચેના આ ઝઘડાની ઘટના તાજગંજ વિસ્તારની છે, જ્યાં પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે રંગેહાથ પકડી હતી. પત્ની અને તેનો પ્રેમી હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.

લાફાથી સંતોષ ના થતા તેણે ચપ્પલો વડે પત્નીને ફટકારી હતી. પતિએ જ તેની સાથે આવેલા લોકો પાસે પત્નીને માર મારતો હોવાનો વીડિયો બનાવડાવ્યો હતો.

લાફાથી સંતોષ ના થતા તેણે ચપ્પલો વડે પત્નીને ફટકારી હતી. પતિએ જ તેની સાથે આવેલા લોકો પાસે પત્નીને માર મારતો હોવાનો વીડિયો બનાવડાવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page