Only Gujarat

International

વિયાગ્રા ખાધા બાદ બોયફ્રેન્ડની હાલત થઈ ખરાબ, ભાન ભૂલીને શારીરિક સંબંધ બાંધ્યા, અચાનક…

ક્યારેક કપલ જોશ જોશમાં ભાન ભૂલીને ન કરવાનું કરી બસેતું હોય છે. આવો જ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક કપલે પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવા કંઈક હટકે પ્લાન બનાવ્યો હતો. શારીરિક પાવર વધારવા માટે બોયફ્રેન્ડે દારૂ પીને વિયાગ્રા ખાધી હતી. વિયાગ્રા ખાધા બાદ બોયફ્રેન્ડની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી. શારીરિક સંબંધ બાંધતી વખતે બોયફ્રેન્ડ લોહીલુહાણ થઈ ગયો. એટલું જ નહીં બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જેથી તેને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો હતો.

આ ચોંકાવનારો બનાવ યુકેના લિવરપૂલમાં સામે આવ્યો છે. 25 વર્ષની મેકઅપ આર્ટિસ્ટ ઈઝાબેલ વૂલ્ફ અને બોયફ્રેન્ડ રોબ એન્ડ્રૂએ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવાની તૈયારી કરી હતી. તેના માટે તેમણે શહેરથી દૂર એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. આ દિવસને ખાસ બનાવવા માટે બંને હોટેલમાં પોતાની સાથે ઘણું બધું લઇને ગયા હતા. બોયફ્રેન્ડે ઓનલાઈન વિયાગ્રાનો ઓર્ડર આપ્યો હતો.

બોયફ્રેન્ડ રોબ એન્ડ્રૂએ જણાવ્યું કે હોટેલમાં ગયા બાદ થોડી જ વારમાં અમે બંનેએ દારૂની ત્રણ બોટલ પી ગયા હતા. બાદમાં શારીરિક ક્ષમતા વધારવા માયે વિયાગ્રા ખાધી હતી. દારૂના નશા સાથે વિયાગ્રા ભેગી થતાં માહોલ ખૂબ માદક બની ગયો હતો. કપલ પાગલ થઈને રોમાન્સ કરવા લાગ્યું હતું.

કપલ ભાન ભૂલીને બેડ પર જંગલીની જેમ શારીરિક સંબંધ માણવા લાગ્યું હતું અને અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોશમાં ને જોશમાં બોયફ્રેન્ડ લોહીલુહાણ થઈ ગયો હતો. ગર્લફ્રેન્ડે તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો. તો બીજી તરફ ડૉક્ટરે જણાવ્યું કે બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું છે. જોકે, થોડા દિવસની સારવાર બાદ બોયફ્રેન્ડ સ્વસ્થ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

પ્રાઈવેટ પાર્ટ ક્યારે ફ્રેક્ચર થઈ શકે છે?
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના અનુસાર, પુરુષોના પ્રાઈવેટ પાર્ટ ઈરેક્શન દરમિયાન અચાનક વળી જાય ત્યારે ફ્રેક્ચર થઈ શકે છે. જો કે, પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકું નથી હોતું પરંતુ જે ટ્યુબ્સમાં લોહી ભરાયેલું હોય છે તે ફાટી જાય છે. જેના કારણે તીવ્ર દુખાવો થઈ શકે છે. પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થવાના સમાચાર ભાગ્યે જ સામે આવે છે.

You cannot copy content of this page