Only Gujarat

corona virus

એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ 10 લોકોને કર્યાં ‘ચેપી’, વીડિયો જોઈને સમજાશે કોરોનાની ગંભીરતા

કોરોના વાયરસે થોડા જ મહિનામાં દુનિયાના લગભગ તમામ દેશને પોતાનો શિકાર બનાવ્યા છે. ચીનના વુહનમાંથી નીકળેલા આ ભયાનક વાયરસથી અંદાજે તમામ દેશમાં મૃતકોની સંખ્યા હજારોમાં પહોંચી છે. અમેરિકા અને ઇટલી જેવા દેશમાં તો મૃત્યુઆંક લાખોમાં છે. કોરોનાની સ્પીડ જોતા જ…

કોરોના સામેની જંગમાં આ ગુજરાતીએ માર્યું મેદાન, વિશ્વભરના આ બિઝનેસમેનને રાખ્યાં પાછળ

કોરોના મહામારી સામે આખી દુનિયા લડી રહી છે. વિશ્વનો કોઈ પણ દેશ આ રોગચાળાથી બચી શક્યો નથી. પરંતુ આ લડતમાં, દેશ અને વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિઓએ બહુજ મોટું દાન આપ્યું છે અને કોરોના સામેની જંગમાં તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સમગ્ર વિશ્વમાં…

ભારતમાં જૂન-જુલાઈ મહિનામાં કોરોનાના કેસોમાં વધારો થશે? જાણો આ અંગે મોદી સરકારે શું કહ્યું?

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આરોગ્યમંત્રી હર્ષ વર્ધને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. તેમણે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે થોડા અઠવાડિયામાં જ કોરોના ગ્રાફ ફલેટ જ નહીં થાય, પરંતુ રિવર્સ પણ થશે. તેમણે કહ્યું હતું…

કોરોનાવાઈરસ માટે ફાર્માસિસ્ટે બનાવી દવા, પોતાની ઉપર જ કર્યો ટેસ્ટ અને થઈ આવી હાલત

કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. બધા દેશો તેની રસી બનાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. એ જ રીતે, ચેન્નાઇમાં પણ ફાર્માસિસ્ટે કોરોના માટે દવાઓ તૈયાર કરી હતી. ત્યારબાદ તેણે તેનો પ્રયોગ પોતાના પર કર્યો અને તે મરી ગયો….

કોરોનાવાઈરસ પર જલ્દી જ મોટો ખુલાસો કરવાનો હતો આ ચીની રિસર્ચર પણ…..

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. એવામાં મોટાભાગના દેશો ચીન તરફ આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ ચીન વાયરસ ફેલાવવામાં તેની ભૂમિકાને નકારી રહ્યો છે. હવે કોરોના રોગ સાથે સંકળાયેલા એક સંશોધકની હત્યા પછી ફરીથી સવાલો…

International

SARSની જેમ ખતમ થઈ શકે છે કોરોનાવાઈરસ? વૈજ્ઞાનિકોને મળી આ મોટી જાણકારી

અમેરિકામાં વૈજ્ઞાનિકોને પ્રથમ વખત કોરોના વાયરસમાં એક વિશેષ પ્રકારનું મ્યૂટેશન જોવા મળ્યુ છે. એરિઝોનામાં એક દર્દીના કોરોના વાયરસના નમૂનાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરસના જેનેટિક-મટિરિયલનો એક હિસ્સો ગુમ છે. વાયરસના જેનેટિક-મટિરિયલના ગાયબ થવાની આ ઘટના 2003માં સાર્સ રોગચાળો ફાટી નીકળ્યા…

મહારાષ્ટ્રમાં 90 વર્ષ જૂની દવાથી કોરોનાનાં દર્દીઓ થઈ રહ્યા છે સાજા, હવે તેની પર થશે ક્લિનીકલ રિસર્ચ

કોરોના વાયરસથી બચવા માટે આખી દુનિયાનાં વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં પણ આ દિશામાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મુંબઇથી એક સારા સમાચાર આવ્યા છે. 90 વર્ષ જૂની દવાના ક્લિનિકલ ટ્રાયલ્સને અહીં મંજૂરી…

સોનાના ઘરેણા ગીરવે મુકીને ગરીબોને ભોજન કરાવી રહ્યાં છે ગુજરાતના આ શહેરનો કિન્નર સમુદાય

વડોદરા: એક દિવસ કિન્નર નૂરી કંવરને એક ઘરમાંથી બાળકના રોવાનો અવાજ સંભળાયો. જ્યારે તેઓએ અંદર જઇને પુછ્યું તો જાણવા મળ્યું તે એક માતા પોતાના 5-6 વર્ષના પુત્રને એટલા માટે માર મારી રહી હતી કારણ કે તે ખાવાનો માંગી રહ્યો હતો…

ડેપ્યુટી ક્લેક્ટરે IPS મંગેતર સાથે મળીને લીધો એવો નિર્ણય કે લોકો આજે કરી રહ્યાં છે સલામ

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. સંકટના આ સમયમાં જો સૌથી વધુ કોઇ જવાબદારી નીભાવી રહ્યાં છે તો તે છે આપણા દેશની પોલીસ અને અન્ય ઓફિસરો. તેઓ ઘર પરિવારથી દૂર રહીને દિવસ-રાત ઇમાનદારીથી ડ્યુટી કરી રહ્યાં છે….

કોરોનાને મ્હાત આપ્યા બાદ દુનિયામાં ભારતના આ રાજ્યનાં થયા ભરપૂર વખાણ

ભારતમાં કોરોના સંક્રમણનાં 46,549 મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે 1572 લોકોનાં મોત થયા છે. જ્યાં ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં એકબાજુ સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવું પણ રાજ્ય છે. જ્યાં કોરોના હારવાની કગાર પર…

You cannot copy content of this page