Only Gujarat

International

અહીં ખોદકામમાં મળ્યા જંગલી પ્રાણીઓના હાડકા અને મહાકાય અવશેષો, આંખો થઈ જશે પહોળી

લંડન: મેક્સિકોના ફિલિપે એંજલેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની પાસે ચાલી રહેલાા ખોદકામ દરમિયાન કંઇક એવું નીકળ્યું કે લોકોને કલ્પના પણ ન હતી. અહીં કન્સ્ટ્રક્શન સાઇટ એક બે નહીં પરંતુ 60 મૈમોથ્સ મળી આવી આવ્યા. આ સિવાય અહીં જંગલી ભેંસ અને ઊંટના હાડકાં પણ મળ્યાં. આ સાથે નવાઇની વાત તો એ છે કે અહીંથી 15 માણસના પણ હાંડકા મળી આવ્યાં. આ હાડકાા ગત વર્ષે જ મળ્યાં હતા. જો કે હાલ તેની તસવીર સામે આવી છે.

જાણવા મળ્યું છે કે. હાલ જયાં એરપોર્ટ છે ત્યાં વર્ષો પહેલા જાનવરોને ફસાવવાની જગ્યા બનાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ હાાડકાં 15 વર્ષ પહેલાના છે મૈમોથ્સ એક વિશાલકાય જાનવર જ હતા જે હાલ લુપ્ત થઇ ગયા છે.


મેક્સિકો એરપોર્ટ પાસેથી ખોદકામ દરમિયાાન કોબંયાાઇ વિશાળ મૈમોથની ખોપરી અને ટસ્ક મળ્યાં. અંદાજીત આ જાનવરનું વજન 20,000 ટન હશે. તેમજ હાડકાં 12 હજાર વર્ષ પહેલાના હોવાનું મનાઇ રહ્યં છે. કોબંયાાઇ મૈમોથના દાંત 16 મોટા હોવાનું મનાઇ રહ્યયું છે. ખોદકામ દરમિયાન સાવધાનીથી અવશેષોને કાઢવામાં આવ્યાં. હવે મૈમોથ દુનિયાામાંથી લુપ્ત થઇ ગયા છે. તેની જિંદગી 65 વર્ષથી લાંબી હોવાનું મનાઇ રહ્યું છે. 15 ફૂટ લાંબા આ જાનવરના શરીર પર ખૂબ ઓછા વાળ હોય છે.

સાઇટ પર તેના દાંતના અવશેષો પણ મળીી આવ્યાં છે. આ વિશાળકાય પ્રાણીના દાંત ખૂબ જ લાંબા હોય છે. આ સાઇટ પરથી તેના શરીરના અનેક અંગોના હાડકાં મળ્યાં છે. આ હાડકા મેક્સિકોના ફિલિપે એરપોર્ટ પાસેથી મળ્યાં . જે સ્થાન સાંતા લુસિયા પાસે છે. જાણવા મળ્યું છે કે આ અવશેષો ગત વર્ષે મળ્યાં હતા. જો કે હાલ તેની તસવીર સામે આવી છે.

આ જ જગ્યાએ 2 ગુફા પણ મળી આવી છે. આગુફાને 15 હજાર વર્ષ પહેલા બનાવાય હોવાનુ માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, આ ગુફામાં જ મૈમૌથને પકડવામાં આવતા અને ત્યારબાદ લોકો તેને મારી નાખતા હતા. ખોદકામ કરતા મળેલા આટલા લાંબા દાંતને જોઇને લોકો દંગ રહી ગયા. આ તમામ તસવીરોને મેક્સિકો નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ અંથ્રોપોલોજીએ ક્લિક કર્યું હતું.

આ મૈમોથ્સ આજથી 14 હજાર વર્ષ પહેલાા જ લુપ્ત થઇ ગયા હતા. આ પ્રાણી માત્ર વનસ્પતિ જ ખાતા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે. એક સાથે આ જ્ગ્યાએથી હાડકાં મળતાં એટલું સ્પષ્ઠ થાય છે કે આ જગ્યા એ જ લોકો તેનો શિકાર કરતા હશે.


આ ખાડો 6 મીટર પહોળો હતો અને તેનો ડાયા મીૉર 25 યાર્ડનું હતું. તેનો ઉપયોગ આ જાનવરોને ફસાવવા માટે કરવામાં આવતો હતો. અહીં મળી આવેલી ગુફાઓ પણ 35 હજાર વર્ષ પ્રાચીન હોવાનું મનાઇ રહ્યું છે.


જો કે આ બધામાં ચોંકાવનારી વાત એ પણ છે કે, આ જ જગ્યાએથી મૈમોથ્સની સાથે ઇન્સાનના હાડકાં પણ મળીી આવ્યા છે. આ સાથે કુતરા અને બીજા અનેક જંગલી પ્રાણીના અવશેષો પણ મળીી આવ્યાં છે.

You cannot copy content of this page