Only Gujarat

Bollywood FEATURED

બ્લેક મિડી પહેરી પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્મા ચેકઅપ માટે પહોંચી ક્લિનિક, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં બાળકને જન્મ આપી શકે છે. તે પહેલા અનુષ્કા પોતાની હેલ્થનું પૂરેપુરો ખ્યાલ રાખી રહી છે. ખાવા-પીવાથી લઈને રૂટિન ચેકઅપ સુધીની તમામ જવાબદારી અનુષ્કા શર્મા નિભાવી રહી છે.

આજે અનુષ્કમા શર્મા ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી જ્યાં ક્લિનિકની બહાર સ્પોટ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રી અનુષ્કાએ બ્લેક મિડી ડ્રેસ અને વ્હાઈટ શૂઝ પહેર્યાં હતાં.

પ્રેગ્નેન્ટ લેડીઝ માટે અનુષ્કા ખરેખર ડ્રેસિંગ સેંગ ગોલ સેટ કરી રહી છે. તે ઘણીવાર સિમ્પલ પરંતુ સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળે છે જેને લઈને સોશિયલ મીડિયા પર ભપુર વખાણ પણ થઈ રહ્યાં છે.

અનુષ્કા પોતાની લાઈફના એટલા ખાસ અને મહત્વપૂર્ણ ફેઝમાં પણ બહુ જ એક્ટિવ છે. તે પોતાના અધૂરા પ્રોજેક્ટ્સ પણ પુરા કરી રહી છે. હાલમાં જ તે એક જાહેરાતમાં જોવા મળી હતી જેનું શૂટિંગ તેણે પ્રેગ્રેન્સી દરમિયાન કરી હતી.

છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા સિનેમા પડદાથી દૂર છે. તે કોઈ પણ ફિલ્મ કે સીરિઝમાં જોવા મળી નથી. પરંતુ અભિનેત્રેમાંથી હવે તે પ્રોડ્યુસર જરૂર બની ગઈ છે. તેણે પોતાનું પ્રોડ્કશન હાઉસ શરૂ કર્યું છે.

તેના જ પ્રોડ્કશન હાઉસમાં વેબ સીરિઝ પાતાલ લોકનું નિર્માણ થયું હતું જ્યારે રીલિઝ થયું ત્યારે પણ તેની બહુ ચર્ચાં થતી હતી.આ સીરિઝને બહુ જ પસંદ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, પાતાલ લોકને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ બેસ્ટ સીરિઝનો એવોર્ડ પણ મળ્યો હતો.

You cannot copy content of this page