Only Gujarat

National

કેમેરાની લાઇટ પડતાં જ પરિણીતીની વ્હાઇટ બ્રા દેખાવા લાગી, તમામની સામે શરમથી થઈ પાણી પાણી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્ટાઇલિસ્ટ બનવાની ચક્કરમાં ક્યારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. જોકે, પરિણીતી ચોપરા સાથે કંઈક અલગ જ ઘટના બની હતી. એક્ટ્રેસે આખું ટોપ પહેર્યું હતું, પરંતુ કેમેરાની લાઇટ ફ્લેશ થતાં જ તેના ટોપનો અંદરનો હિસ્સો બહાર દેખાવા લાગ્યો હતો.


ફેશનમાં પાછળ છેઃ પરિણીતી ચોપરાએ ફિલ્મમાં એકથી ચઢિયાતા એક રોલ પ્લે કર્યા છે. જોકે, રિયલ લાઇફમાં તે ફેશનમાં ઘણી જ પાછળ છે. પરિણીતી ફેશન બ્લડર્ન્સમાં સૌથી આગળ હોય છે. થોડાં સમય પહેલાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં પરણિતી ચોપરા ઉપ્સ મોમેન્ટનો ભોગ બની હતી.


બ્રા દેખાવા લાગીઃ આ પાર્ટીમાં પરિણીતી ચોપરા બોશ ગ્રીન પેન્ટની સાથે હાર્ટ શૅઇપવાળી બ્લેક એન્ડ વ્હાઇટ ટીશર્ટ પહેરી હતી. ફોટોગ્રાફર્સે ફોટો ક્લિક કરવાની શરૂઆત કરી ત્યારે કેમેરાની લાઇટને કારણે ટી શર્ટ પારદર્શક બની હતી અને પરિણતીની બ્લેક સી થ્રૂ ગ્રાફિક્સ ટી શર્ટમાંથી પરિણીતી ચોપરાની વ્હાઇટ બ્રા દેખાવા લાગી હતી.


તસવીરો વાઇરલ થઈ હતીઃ આટલું જ નહીં પરિણીતી ચોપરાનો આ કેઝ્યુઅલ લુક વધુ પડતો એક્સપોઝ કરનારો બની ગયો હતો. જોકે, પરિણીતી આ વાતથી સાવ અજાણ હતી. આ બર્થડે પાર્ટીમાં પરિણીતી ચોપરાની સાથે સોનાક્ષી સિંહા પણ હતી. સોનાક્ષીએ મિની પોલ્કા ડોટ બ્લૂ ડ્રેસ પહેર્યો હતો.

You cannot copy content of this page