Only Gujarat

Bollywood

90ના દશકની અભિનેત્રીના USમાં છે લક્ઝૂરિયસ બંગલો, જુઓ બંગલાના અનસીન તસવીરો

મુંબઈઃ મીનાશ્રી શેષાદ્રી 90નાં દશકની સુપરહિટ એક્ટ્રસમાંથી એક છે. તેમની અદાકારી અને સુંદરતાને લીધે તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી, પણ સફલતા મળવા છતાં મીનાક્ષીએ અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. અત્યારે મીનાક્ષીનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે. મીનાક્ષી તેમના પતિ હરીશ મૈસુર અને બે બાળકો સાથે અમેરિકાના ડલાસમાં રહે છે.

મીનાક્ષી શેષાદ્રિનું ડલાસ શહેરમાં આલીશાન ઘર છે. અમેરિકામાં તે છેલ્લા 25 વર્ષથી રહે છે. મીનાક્ષીએ અમેરિકામાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ માયર સાથે લગ્ન કર્યા છે કહેવામાં આવી રહ્યું છે કે, બંને એક પાર્ટીમાં મળ્યા હતા. પહેલાં બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ અને પછી પ્રેમ, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં.

મીનાક્ષી શેષાદ્રિએ માત્ર 17 વર્ષની ઉંમરે વર્ષ 1981માં મિસ ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો. મિસ ઇન્ડિયા જીત્યા પછી મીનાક્ષીએ ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મીનાક્ષીની પહેલી ફિલ્મ ‘પેન્ટર બાબૂ’ હતી.

મીનાક્ષીએ તેમના કરિયરમાં ‘મેરી જંગ’, ‘ઘાયલ’, ‘ઘાતક’, ‘શહેંશાહ’, ‘ઘર હૌ તો એસા’ અને ‘તૂફાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અમેરિકા જઈ વસી ગયેલી મીનાક્ષી ભારત આવતી જતી રહે છે. મીનાક્ષી અત્યારે બે બાળકોની માતા છે.

મીનાક્ષીને એક્ટિંગ ઉપરાંત ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. ભલે તે ફિલ્મોથી દૂર થઈ ગયા હોય, પણ તેમણે ખુદને સાથે ખુદને જોડી રાખ્યા છે. મીનાક્ષીનું ઘર ખૂબ જ સુંદર અને આલીશાન છે.

મીનાક્ષી શેષાદ્રિએ માત્ર 17 વર્ષની ઉંમરે વર્ષ 1981માં મિસ ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો

મિસ ઇન્ડિયા જીત્યા પછી મીનાક્ષીએ ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મીનાક્ષીની પહેલી ફિલ્મ ‘પેન્ટર બાબૂ’ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page