Only Gujarat

Bollywood

સાડી ફગાવીને સંસ્કારી વહુ અક્ષરાએ પહેલાં પહેરી બિકીની ને પછી થઈ ટોપલેસ!

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. હિના ખાન પરિવાર સાથે અહીંયા આવી છે. હિના ખાને સોશિયલ મીડિયામાં વેકેશનની અનેક તસવીરો શૅર કરી છે, જેમાં તે ક્યારેક બિકીની તો ક્યારેક ટોપલેસ જોવા મળી હતી. 

હિના ખાને હાલમાં જ બેકલેસ તસવીરો શૅર કરી હતી. ચાહકો હિના ખાનને એકદમ હોટ અંદાજમાં જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. 

સ્વીમિંગ પૂલમાં પણ હિનાનો એકદમ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. પિંંક ને પર્લપલ બિકીનીમાં હિના ખાને પોતાની સેક્સી બૉડી ફ્લોન્ટ કરી હતી. 

વ્હાઈટ બ્લેન્કેટમાં હિના ખાને ટોપલેસ તસવીરો પણ શૅર કરી હતી. આ તસવીરમાં તેની સેક્સી અદા જોવા મળી હતી. 

પોલ્કા ડોટવાળી બિકીનીમાં હિનાની જવાની જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાઈરલ થઈ હતી. 

ટીવી પર સંસ્કાર વહુ અક્ષરા ગ્લેમરસ વિલન ‘કોમોલિકા’ના પાત્રમાં લોકપ્રિય થઈ હતી. હિના ખાનના સ્ટાઈલ સ્ટેટમેન્ટના ચાહકો દીવાના છે. ‘બિગ બોસ’માં પણ હિના ખાન શરૂઆતના એપિસોડમાં જોવા મળી હતી. 

હિના ખાન ટૂંક સમયમાં નવી ફિલ્મ ‘વિશલિસ્ટ’માં જોવા મળશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 11 ડિસેમ્બરે સ્ટ્રીમ થશે.

You cannot copy content of this page