Only Gujarat

FEATURED National

પતિ પૈસા કમાવા વિદેશ ગયો ને પ્રેમીને બોલાવી પત્ની કરતી આવું કામ પછી…..

બિહારના ઔરંગાબાદમાં પુત્રએ માતા સાથે શારીરિક સંબંધ બનાવતા પ્રેમીનો વિરોધ કર્યો તો તેને પસંદ ન આવ્યું. જો કે પ્રેમિકાની સામે તે કંઇ જ ન બોલ્યો પરંતુ રસ્તાનો કાંટો હટાવવા પ્રેમીએ પ્રેમિકાના પુત્રની હત્યા કરી દીધી. બાદમાં મૃતદેહને ઠેકાણે લગાવવા પોતાના બનેવીની મદદ લીધી પરંતુ ઘટનાસ્થળે ઉતાવળમાં વોટર આઇડી કાર્ડ પડી ગયું જે પોલીસના હાથ લાગી ગયું અને ગણતરીની કલાકોમાં જ હત્યાકાંડનો પર્દાફાશ થઇ ગયો. આગવી ઢબે પુછપરછ કરી તો સમગ્ર કહાની સામે આવી ગઇ.

પોલીસના જણાવ્યા પ્રમાણએ કપિલ નામના વ્યક્તિના 15 વર્ષિય સૂરજની માતા સાથે આડાસંબંધ હતા. સૂરજના પિતા રોજીરોટી માટે અવાર નવાર વિદેશ રહેતા હતા. એવામાં કપિલ અવારનવાર ઘરે આવતો અને સૂરજની માતા સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. તો કપિલની આવી હરકતોથી સૂરજ રોષે ભરાયો અને એક વખત આ બાબતે સૂરજે વિરોધ પણ કર્યો.

સૂરજ ઘણી વખત વિરોધ પણ કરતો હતો. એવામાં કપિલે મનોમન સૂરજનો કાંટો રસ્તામાંથી હટાવી લેવાનું જ નક્કી કરી લીધું. જેથી તેની અને તેની પ્રેમિકા વચ્ચે કોઇ આવે નહીં.

કપિલે પોતાના ષડયંત્ર અંતર્ગત પોતાના બનેવી સુનિલ પાસવાનને પણ સાથે રાખ્યો. 12 જુને સૂરજની ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી.

સૂરજની હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો. પરંતુ હત્યાની આ વારદાત દરમિયાન ઘટનાસ્થળ પર તેનું વોટર આઇડી કાર્ડ પડી ગયું. જે તપાસમાં પહોંચેલી પોલીસને હાથ લાગી ગયું. પોલીસે ગણતરીની કલાકોમાં એક પછી એક કડી જોડી અને આરોપી કપિલને શોધી કાઢ્યો.

એસડીપીઓ અનૂપ કુમારે કહ્યું કે શરૂઆતથી જ એકદમ બ્લાઇન્ડ આ કેસને ઉકેલનારા પોલીસકર્મીઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page