Only Gujarat

International

તસવીરો જોઈને દિમાગમાં ન લાવતા ખરાબ વિચાર, સરખી રીતે બીજી વખત જુઓ તો સમજાશે મામલો

કોરોનાના કાળમાં લોકોની જિંદગી ખૂબ જ બદલાઈ ગઈ છે. લોકોની લાઈફમાં ટેન્શન વધુ ગયું છે. કોરોનામાં અનેક દેશોમાં લૉકડાઉન પણ થયું છે. અનેક મહિનાઓ સુધી લોકો ઘરમાં બંધ રહ્યા. પરંતુ આ દરમિયાન લોકોની મદદ કરી સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની તસવીરો શેર કરવામાં આવી. તેમાં સામેલ હતા ડબલ મીનિંગ ફોટોસ. આ તસવીરોને જોઈને તમે એક વારમાં તે સમજાશે પણ નહીં. જ્યાં પહેલી નજર જશે ત્યાં દિમાગમાં ખરાબ વિચાર આવશે. પરંતુ ખરેખર એવું નથી. જ્યારે તેને ધ્યાનથી જોશો તે સમજમાં આવશે એ આ તસવીરો કાંઈક અલગ જ કહાની બતાવે છે. આજે અમને તમને આવા જ કેટલા ડબલ મીનિંગ ફોટોસ બતાવીશું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ફોટો પહેલી નજરમાં તમે સમજી નહીં શકો છે. આ તસવીરમાં કોણે કોને પકડીને રાખ્યું છે. જરા તમે પણ સમજવાનો પ્રયાસ જાતે કરો.

ફેમિલીની આ ફોટો તો નૉર્મલ છે, પણ આ શું આ શખ્સનું આવું ફિગર? જરા ધ્યાનથી જુઓ. ત્યારે કદાચ તમને સમજમાં આવી જશે કે હકીકત શું છે.

હવે તમે કન્ફ્યૂઝ થઈ ગયા હશો કે શ્વાનનું મોઢું ધરાવતો વ્યક્તિ બસમાં કેવી રીતે ટ્રાવેલ કરી રહ્યો છે? પરંતુ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે હકીકત શું છે?

હાથીઓની સાથે રમતા આ ગ્રુપની તસવીર ખૂબ જ વાયરલ થઈ છે. પરંતુ જરા ધ્યાનથી જુઓ તો પાણી ફેંકતા સમયે પણ તેમાં હાથીની ઈમોજી બની છે.

ઘર તો તમે અનેક જોયા હશે પરંતુ આ ઘરને જોઈને તમને ડર નથી લાગતો ને? આ ઘરની તો આંખો પણ છે.

ક્યારેક ક્યારેક પ્રકૃતિ પણ અજીબ રમત રમે છે. જરા જુઓ બરફે કેવી રીતે માણસની ઈમેજ બનાવી નાખી. તે દેખાવામાં ખૂબ જ અજીબ અને ડરામણું છે.

આ દેખાવામાં અજીબ છે અને મજેદાર પણ. સ્વિચ બોર્ડના સ્ક્રૂઝ આંખોને દગો આપી રહ્યા છે.

મીટિંગમાં પ્રેઝન્ટેશન દરમિયાન થયેલો અકસ્માત. ટેબલ પર પાણી ઢોળાયું હતું કે આ વ્યક્તિની પેન્ટ પર તે કહેવું મુશ્કેલ છે.

આકાશમાં એવો ધુમાડો થયો કે લોકો કન્ફ્યૂઝ થઈ ગયા. દેખાવમાં તે કોઈ શૈતાન જેવું લાગી રહ્યું છે.

શું આ છોકરાની દાઢી આવી છે? ના ના, ધ્યાનથી જુઓ, છોકરાના ગળામાં શું છે? સમજાયું કે અમે સમજાવીએ?

અરે આ શું? શ્વાનના પગ આવા? જરા ધ્યાનથી જુઓ તો શ્વાનના ફિગરની હકીકત ખબર પડશે.

બાળકની માસૂમિયતથી નજર હટે તો સોફા પર બેસેલા લોકોની અસલિયત દેખાશે. આખરે આ પુરુષ છે કોણ? તેના ચહેરા પર દાઢી છે પણ ફિગર છોકરીનું. ધ્યાનથી જોશો તો તેની હકીકત ખબર પડી જશે.

You cannot copy content of this page