Only Gujarat

Bollywood

શનિ મંદિરની બહાર એકતા કપૂરે ગુસ્સે થઈને ને આમ કરવાની પાડી દીધી ના

મુંબઇઃ શનિવાર પોડ્યુસર-ડિરેક્ટર એકતા કપૂર જુહૂ સ્થિત શનિ મંદર પહોંચી હતી. મંદિર બહાર આવવા પર તેના માથે ચંદનનું તિલક હતું અને તેના વાળ ખુલ્લા હતા. એકતાએ આ અવસર પર કાળા કપડા પહેર્યા હતા. શનિ મંદિર બહારની તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


મંદિર બહાર બેઠેલા ગરીબોને એકતા કપૂરેં પ્રસાદના રૂપમાં કેળા આપ્યા હતા. એકતા એટલી ઉતાવળમાં હતી કે તે ફેંકીને પ્રસાદ આપી રહી હતી.

પ્રસાદ વહેંચતા સમયે એકતા કેમેરામેન પર થોડી નારાજ થઇ ગઇ હતી. એકતાએ ફોટો ક્લિક કરવાની ના પાડી હતી.

સોશિયલ મીડિયા પર એકતાની ફોટો જોઇ લોકો તેની તુલના સંજૂ બાબા સાથે કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરી હતી કે આ તો વાસ્તવની સંજૂ બાબા લાગી રહી છે.

નોંધનીય છે કે 17 વર્ષની ઉંમરમાં એકતા કપૂરે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. એકતા કપૂરે અત્યાર સુધી 70થી વધુ ટીવી શો અને સીરિયલોનું નિર્માણ કર્યું છે.

શનિ મંદિર બહાર એકતા કપૂર.એક ફેનની ખુશી માટે એકતાએ તેની સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page