Only Gujarat

FEATURED National

સરકારી એમ્બ્યુલન્સમાં કપલ મનાવતું હતું રંગરેલિયા ને કોઈને બનાવી દીધો વીડિયો પછી…..

સામાન્ય રીતે સરકારી વાહનોનો ઉપયોગ સરકારી કામ માટે જ કરવાનો હોય છે. જો એવું ન કર્યું તો શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવે છે પરંતુ સરકારી એમ્બ્યુલન્સમાં 17 સેકન્ડનો અંતરંગ વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતા જ એમ્બ્યુલન્સ કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ સમગ્ર મામલો ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો છે.

રામપુર જિલ્લા હોસ્પિટલમાં ઉપયોગમાં લેવામાં આવતી એમ્બ્યુલન્સ GVK કંપની દ્વારા સંચાલીત કરવામાં આવે છે. તેના એક કર્મચારીનો આપત્તિજનક વીડિયો વાયરલ થઇ હતો જેમાં કર્મચારી સરકારી એમ્બ્યુલન્સમાં કોઇ મહિલા સાથે દેખોઇ રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ તંત્રને જ્યાએ આ વાતની જાણ થઇ તો તેઓએ સંબંધિત જીવીકે કંપનીને સૂચના આપી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારીનું કહેવું છે કે કર્મચારી પર કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી કંપની પર છે પછી ભલે તે ગમે તે પગલા ભરે.

મુખ્ય ચિકિત્સા અધિકારીનું કહેવું છે કે કર્મચારી પર કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી કંપની પર છે પછી ભલે તે ગમે તે પગલા ભરે.

આ સંબંધમાં મુખ્ય ચિકિત્સા અધિકારી સુબોધ કુમાર શર્માએ જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં આપત્તિજનક હરકત કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ GVK કંપની જે એમ્બ્યુલન્સ સંચાલિત કરે છે.

તેમના અધિકારીને લખવામાં આવ્યો હતો. મને રવિવારે તેમને ત્યાં જે લોકલ પ્રબંધક અને પ્રભારી છે તેઓએ જણાવ્યું કે આરોપી યુવકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page