Only Gujarat

Religion

મંગળનું રાશિ પરિવર્તન, કઈ રાશિને થશે ફાયદો ને કોને થશે નુકસાન

મંગળ ગ્રહ મેષ રાશિમાં 16 ઑગસ્ટે પ્રવેશ કરશે. મેષ મંગળ ગ્રહની રાશિ અને કોઈ પણ ગ્રહ પોતાની સ્વરાશિમાં ઉચ્ચ હોય છે અને જાતકને તેનું સારું ફળ પણ પ્રાપ્ત થાય છે. મંગળ ગ્રહને જ્યોતિષમાં ભૂમિ, સેના, સાહસ, પરાક્રમ અને યુદ્ધનો કારક…

સૂર્યનું ગોચરમાં પ્રવેશ કરતાં આ ચાર રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર?

મુંબઈઃ સૂર્યનું ગોચર 16 ઑગસ્ટે થઈ રહ્યું છે. આ દિવસે સૂર્ય તેમની સ્વરાશીમાં પ્રવેશ કરશે. જેમાં સૂર્ય ઉચ્ચભાવમાં રહેશે. જ્યાતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહને દરેક ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્મા, ઉર્જા, માન-સન્માન, રાજા, નેતૃત્વકર્તાનો કારક માનવામાં આવે છે….

રક્ષાબંધન પર ભૂલથી પણ બહેનને જો જો આવી ગિફ્ટ આપી દેતા નહીંતર…

અમદાવાદઃ રક્ષાબંધનના શુભ અવસરે બહેન ભાઇની દીર્ઘ આયુષ્યની કામના કરે છે અને રક્ષાસૂત્ર બાંધે છે. ભાઇ પણ બહેનના પ્રેમનો આદર કરતા તેમને ભેટ સોગાદ આપે છે. આ અવસરે ઉપહાર ખરીદતા પહેલા કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક…

રક્ષાબંધનના દિવસે 558 વર્ષ પછી શ્રાવણની પૂનમે ગુરુ-શનિ તેમની રાશિમાં થશે વક્રી

મુંબઈઃ સોમવાર, 3 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા નક્ષત્ર રહેશે. ભદ્રા નક્ષત્ર પત્યા પછી દરેક બહેન તેમના ભાઈને ‘રક્ષાસૂત્ર’ એટલે કે, ‘રાખડી’ બાંધી શકશે. 3 તારીખે સવારે 7.30 વાગ્યા…

જીવનસાથી કેવો હશે? જન્મદિવસની તારીખથી તમારા જીવનસાથી વિશે જાણો

જો તમે અરેન્જ મેરેજ વિશે વિચારી રહ્યા છો અથવા જો તમારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તમે તમારા જીવનસાથી વિશે મૂંઝવણમાં છો. ઉદાહરણ તરીકે, તમે વિચારી રહ્યા છો કે શું તમારું લગ્ન જીવન સફળ થશે? અથવા જીવનસાથી કેવો હશે?…

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થવાથી આ 7 રાશિના જાતકોની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

મુંબઈઃ સૂર્ય એક શક્તિશાળી ગ્રહ છે અને દરેદ ગ્રહનો રાજા પણ છે. સૂર્ય ગ્રહે 16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહ જે રાશિમાં જાય તે રાશિના નામથી સંક્રાતિ થાય છે. આ…

સૂર્ય અને શનિના ‘સમસપ્તક યોગ’થી આ 6 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ

જ્યોતિષઃ જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સૂર્ય જે રાશિમાં ઉચ્ચ ફળ આપે છે, તે રાશિમાં શનિ નીચ થઈ જાય છે. એવામાં જે રાશિમાં શનિ ઉચ્ચ ફળ આપે છે, તે રાશિમાં સૂર્ય નીચ થઈ જાય છે. સૂર્ય પિતા અને શનિ પુત્રનો સંબંધ એક-બીજાના…

આજે છે ચંદ્રગ્રહણ, ખાસ ગજકેસરી યોગ બની રહ્યો છે, આ પાંચ રાશિવાળા તો પૈસા ગણી ગણીને થાકી જશે!

અમદાવાદઃ આજે એટલે કે 5 જુલાઈએ થનારા વર્ષના ત્રીજા ચંદ્ર ગ્રહણ પર ગજ કેસરી યોગ સર્જાઈ રહ્યો છે. ચંદ્ર અને ગુરુ આ દરમિયાન ધન રાશિમાં રહેશે. એક રાશિમાં બંને ગ્રહોની હાજરીથી ગજ કેસરી યોગ બને છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સર્જાનાર…

ગુરુપૂર્ણિમાનો વિશેષ યોગ: હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી વિદ્યા

ધર્મ ડેસ્કઃ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું અનેરું માહત્મ્ય રહેલું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યની અનેક કથા પ્રચલિત છે. તો હિન્દુ સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂનમે ગુરુ પૂજા કરવાની પરંપરા રહેલી છે. આ 5 જુલાઈએ રવિવાર અને ગુરુપૂર્ણામાનો વિશેષ યોગ થશે….

માત્ર બે જ રાશિ પરિવર્તન, કુંભ-વૃષભ રાશિના જાતકો માટે સારા સમાચાર, આ જાતકોનો મુશ્કેલ સમય શરૂ

અમદાવાદઃ જુલાઈ મહિનામાં 9 ગ્રહોમાંથી માત્ર 2 ગ્રહો પોતાની રાશિ બદલશે, આ ઉપરાંત 5 જુલાઈએ ચંદ્ર ગ્રહણ પણ છે. જ્યારે રાશિ પરિવર્તન થાય છે તો તેની તમામ 12 રાશિઓ પર અસર થાય છે. જુલાઈના મહિનામાં માત્ર સૂર્ય અને બુધનું પરિવર્તન…

You cannot copy content of this page