Only Gujarat

Bollywood

મુંબઈના આ સાત જીમમાં જાવ તો બોલિવૂડના જાણીતા સ્ટાર્સ વર્કઆઉટ કરતાં અચૂક જોવા મળે

મુંબઈઃ એમાં કોઈ સીક્રેટ નથી કે બોલિવૂડ સ્ટાર્સ એકદમ ફિટ હોય છે. પછી તે શાહિદ કપૂર હોય કે ટાઈગર શ્રોફ. તેઓ વર્કઆઉટ કરે છે અને તેઓ માત્ર જીમ કે ફિટનેસ સ્ટૂડિઓમાં જ નહીં પણ ફિલ્મના સેટ પર પણ વર્કઆઉટ કરતા…

ટીવી અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરાયા, માતાએ કહ્યું, ‘દીકરી ડિપ્રેશનમાં નહોતી’

ઉદયપુર: બહારથી ગ્લેમર્સ દેખાતા ટીવી ઈન્ડસ્ટ્રિઝનું કાળું સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. એક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાના એક મહિનામાં વધુ એક અભિનેત્રીએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ‘દિલ તો હેપ્પી હૈ જી’ ફેઈમ ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે મુંબઈમાં…

કરોડોમાં આળોટનાર અક્કી એક સમયે કરતો હતો વેટર તરીકે નોકરી, હવે રહે છે આલીશાન ઘરમાં

મુંબઈઃ બોલિવૂડમાંથી સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ અક્ષય કુમારને ઈન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પૂરા કર્યાં. અક્ષયે ડિરેક્ટર રાજ સિપ્પીની ફિલ્મ ‘સૌગંધ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આજે આપણે અક્ષયના જીવનની કેટલીક વાતો જાણીએ. ead993c0f7a6245b111dbbf9a624548a અક્ષયકુમારનું સાચું…

બોલિવૂડ કલાકારોના નિક નેમ જાણીને તમને આશ્ચર્ય થવાની સાથે હસવું પણ આવશે

મુબઈ: ફિલ્મી સિતારાઓના નામનું ઘણા લોકોને આકર્ષણ હોય છે. ઘણા લોકો પોતાનું કે પોતાના સંતાનનું નામ ફિલ્મી કલાકારોના નામ પરથી પણ રાખતા હોય છે. બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમા આવ્યા પછી કલાકારોના નામ બદલાઈ જવા પણ સામાન્ય વાત છે. જેમ કે…

કાજોલની બહેને બોલ્ડ ફોટોથી લગાવી દીધી આગ, જુઓ તસવીરો

મુંબઈ: અજય દેવગનની સાળી અને કાજોલની બહેન તનીષા મુખર્જીએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તનીષા લાઈટ બ્લૂ કલરના નાઈટ ગાઉન અને ખુલ્લા વાળમાં જોવા મળે છે. તનીષાએ બોલ્ડ લૂકવાળી આ તસવીરો જાતે સોશ્યલ…

દયાભાભીની બે વર્ષની લાડલીએ મમ્મી સાથે માણ્યાં લગ્ન, પહેલી જ વાર સામે આવી તસવીરો

મુંબઈ: ગુજરાતીઓની મનપસંદ ટીવી સીરિયલ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ની મુખ્ય અભિનેત્રી દયાભાભી એટલે કે દિશા વાકાણી હાલ ટીવી ઈન્ડસ્ટ્રિઝથી દૂર છે. તે સીરિયલથી દૂર પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.  દિશા વાકાણી સીરિયલમાંથી બ્રેક લીધા બાદ જાહેરમાં પણ…

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે ગુરુદ્વારામાં જઈને ભક્તોની કેમ કરી સેવા?

અભિનેતા વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. એવામાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. હાલમાં જ શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલ્હીમાં આવેલા ગુરુદ્વારામાં…

સાઉથના આ જાણીતા અભિનેતાના મામાનું હાર્ટ અટેકને કારણે થયું નિધન

સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનના મામાનું 22 જાન્યુઆરી સવારે વિજયવાડામાં નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બન્નીના પિતાનું નિધન હાર્ટ અટેકના કારણ થયું હતું. અલ્લૂ અર્જૂન પોતાના મામાની સાથે એક સારું બોન્ડિંગ શેર કરતો હતો. ead993c0f7a6245b111dbbf9a624548a…

કઈ જાણીતી અભિનેત્રીની પૌત્રી શોર્ટ ફ્રોકમાં જોવા મળી? લોકોએ કેવી-કેવી કરી કોમેન્ટ્સ, જાણો

મુંબઈ: પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી આલિયા ફર્નિચરવાલા જ સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’માં ડેબ્યૂ કરી રહી છે. સોશિયલ મીડિયામાં આલિયાનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ…

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ જાતે પુત્ર આરવની ‘હરકત’નો કર્યો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ટ્વિકલ ખન્ના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાની પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે આજે ફરી એકવાર ટ્વિંકલ ખન્ના ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો….

You cannot copy content of this page