Only Gujarat

FEATURED National

બાબા રામદેવનો આવો અંદાજ આ પહેલાં ક્યારેય નહીં જોયો હોય એ નક્કી, સાત હટકે તસવીરો

બાબા રામદેવ તેમની યોગ કળાને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે દેશ-દુનિયાનાં તમામ શહેરોમાં યોગ શિબિર યોજીને લોકોને યોગ કરતાં શીખવે છે. રામદેવ સ્વદેશીની પણ પ્રબળ વકીલાત કરે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો રામદેવને ફોલો કરે છે. બાબા રામદેવ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના ફોટા અને વીડિયો પણ શેર કરતા રહે છે. આવી જ કેટલીક તસવીરોમાં યોગ ગુરુ સ્વામી રામદેવના જુદા જુદા અંદાજ જુઓ:

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સાયકલ દ્વારા સામાન લઈને જતા જોવા મળે છે.

બાબા રામદેવ હજી પણ ઘણી વખત સાયકલ ચલાવતા જોવા મળે છે.

સ્વામી રામદેવ ઘોડો પણ દોડાવે છે. તસવીરમાં તે ઘોડાની સવારી કરતાં જોવા મળી રહ્યા છે.

ટ્રેક્ટર ચલાવતા સ્વામી રામદેવ. યોગ ગુરુ પોતાને ખેડૂત તરીકે પણ વર્ણવે છે.

બાબા રામદેવ બાઇક પણ ચલાવે છે.

સાધુના કપડાંમાં બાઇક ચલાવીને બાબા રામદેવે લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

આ તસવીરમાં બાબા રામદેવ સદગુરૂ જગ્ગી વાસુદેવ સાથે બાઇક રાઇડની મજા લઇ રહ્યા છે.

You cannot copy content of this page