Only Gujarat

Rohit Patel

તારક મહેતાની એક્ટ્રેસે પતિ અને દીકરા સાથે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

મુંબઇઃ ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરવામાં અવ્વલ છે. તેના તમામ પાત્રોએ ટીવી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. આ ટીવી સીરિયલની એક્ટ્રેસ પ્રિયા આહુઝા બે મહિના અગાઉ એટલે કે 27 નવેમ્બરના રોજ માતા બની હતી. તેણે…

છ વર્ષની ભત્રીજીને પ્રિયંકા ચોપરાએ આ રીતે કર્યો બર્થ-ડે વિશ, જુઓ તસવીરો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લગ્ન બાદથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તે પોતાના સાસરિયાની ખૂબ નજીક છે. તેણે પોતાની જેઠાણીની દીકરી એલિનાને બર્થ-ડે વિશ કરતા ફોટો શેર કર્યો હતો. પ્રિયંકાએ ટ્વિટર પર પોતાની ભત્રીજી એલિના…

સગાઇ કરાવી બીજી યુવતી સાથે અને મંડપમાં મોકલી બીજી યુવતી, ચોંકાવનારો કિસ્સો

ભોપાલઃ દેશમાં લૂટેરી દુલ્હનની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોય છે એવામાં મધ્યપ્રદેશના ભિંડ શહેરમાં પણ લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના મંડપમાં કન્યા બદલી લેવામાં આવી હતી. એટલે કે સગાઇ સમયે જે યુવતીને બતાવવામાં આવી હતી તે યુવતી…

આઠ ફેબ્રુઆરીએ મંગળનું રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ સૈન્ય, શક્તિ, યુદ્ધ, ક્રોધ તથા પરાક્રમનો કારક મંગળ ગ્રહ આઠ ફેબ્રુઆરીએ વૃશ્ચિક રાશિથી ગુરુની રાશિ ધનમાં ગોચર કરશે. મંગળ 22 માર્ચ, 2020 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ મકર રાશિમાં જશે. ધન રાશિ ગુરુની રાશિ છે, જે મંગળની મિત્ર છે….

જામકંડોરણામાં 156 નવદંપતિના યોજાયા ‘શાહી સમૂહલગ્ન’, વિન્ટેજ કારમાં નીકળ્યો શાહી વરઘોડો

રાજકોટ: જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં 156 નવદંપતીને આશિર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો-મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર…

આખું અઠવાડિયું કેવું રહેશે? કયા જાતકોના ભાગ્યમાં લખાયા છે રૂપિયા ને કોના હિસ્સે આવશે મુશ્કેલીઓ?

અમદાવાદઃ ત્રણ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન તમારું આર્થિક, પારિવારક, નોકરી, વેપાર તથા પ્રેમ જીવન કેવું રહેશે તે અંગે વાત કરીશું. આ સાત દિવસ તમારા માટે સારા હશે કે મિશ્ર, જ્યોતિષ શું કહે છે? મેષઃ શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. ડિસ્ટન્સ લર્નિંગ…

રોજ સવારે માત્ર કરો આ એક કામ ને પછી જુઓ 40ની કમર થઈ જશે 28ની

અમદાવાદઃ જો તમે વધતા વજનથી મુશ્કેલીમાં હોવ અને નેચરલ રીતે વજન ઘટાડવા ઈચ્છતા હોવ અમે આજે વજન ઘટાડવાનો એવો ઉપાય આપીશું, જે માત્ર વજન જ નહીં ઉતારે પરંતુ પેટની ચરબી પણ ગાયબ કરી દેશે. આ ઉપાય તમારું વજન ઘટાડવા માટે…

ફેબ્રુઆરીમાં ચાર-ચાર ગ્રહોનું પરિવર્તન, છ રાશિઓને સ્વયં ભગવાન બનાવશે ભાગ્યશાળી

અમદાવાદઃ જ્યોતિષના મતે, જ્યારે જ્યારે ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન આવે ત્યારે જાતકોના જીવન પર અસર પડે છે. તમામ નવ ગ્રહો નિશ્ચિત સમયે એક રાશિમાંથી બીજા રાશિમાં ગોચર કરે છે. ફેબ્રુઆરીમાં ઘણાં ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. ફેબ્રુઆરીમાં બુધ, શુક્ર,…

‘ચેક વિવાદ’માં ફસાયેલા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન વિશે જાણો

રાજકોટ: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની રાજકોટમાં કરવામાં આવેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રેમ્યા મોહને અલગ-અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના આઠ અખબારોના પત્રકારોને રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ આઠ અખબારોમાંથી…

Budget 2020: નવા ટેક્સ સ્લેબને લઈને તમે કન્ફ્યુઝ છો? તો અહીં સમજો આખું ગણિત

નવી દિલ્હી: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળનું બીજું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની સાથે જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવા ઈન્કમ ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી. નવા ઈન્કમ ટેક્સ સ્લેબ વૈકલ્પિક હશે પરંતુ લોકો હજુ પણ નવા સ્લેબને…

You cannot copy content of this page