Only Gujarat

newsportal

શું તમે નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી ‘નિરમા ગર્લ’ અંગે જાણો છો?

નિરમા…નિરમા વોશિંગ પાઉડર નિરમા… વોશિંગ પાઉડર નિરમા દૂધ સી સફેદી નિરમા સે આઇ રંગીન કપડે ભી ખિલ ખિલ જાયે સબકી પસંદ નિરમા નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી નિરમા ગર્લનો તમને તમાને યાદ હશે. શું તમને ક્યારેય એ…

જ્યારે ઐશ્વર્યા રાયે જાહેરમાં સ્વીકાર્યું હતું, હા, સલમાન ખાને મને માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી

મુંબઈઃ આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો 54મો જન્મદિવસ છે. સલમાન ખાનની વાત એટલે ચાહકોને તરત જ ઐશ્વર્યા રાયના સંબંધો યાદ આવી જાય તે સ્વાભાવિક છે. એક સમય હતો જ્યારે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ગળાડૂબ પ્રેમમં હતાં. જોકે,…

માત્ર 12 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, અનિલ કપૂરની આ રસપ્રદ વાતો નહીં હોય ખબર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરનો આજે 63મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956 ચેમ્બુરમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં અનિલ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનિલ કપૂર 100થી વધારે ફિલ્મોમાં કામ…

બોલિવૂડના આ એક્ટર્સ-એક્ટ્રેસિસની જોડી બેડરૂમમાંથી ઝડપાઈ હતી રંગેહાથ, ખુલી ગઈ હતી પોલ

મુંબઈઃ બોલિવૂડમાં ક્યારે કોનું બ્રેકઅપ થાય ને ક્યારે પેચઅપ થાય તે કંઈ જ કહી શકાય તેમ નથી. એક સમયે જેઓ ગળાડૂબ પ્રેમમાં હોય અને બીજી જ ક્ષણે તેઓ એકબીજાથી અલગ પણ થઈ જતા હોય છે. આજે આપણે એવા કલાકારોની વાત…

બોલિવૂડની આ એક્ટ્રેસે 64ની ઉંમરે કર્યાં લગ્ન તો ‘મર્દાની’એ 36ની ઉંમરે ફર્યાં ફેરા

મુંબઈઃ એ વાત સાચી છે કે પ્રેમ કરવાન કોઈ ઉંમર હોતી નથી. મોહબ્બત કોઈ પણ ઉંમરે અને ગમે તે સમયે થઈ જાય છે. સામાન્ય જીવનમાં પણે અનેક વાર આ વાતો સાંભળી હશે. જોકે, આપણે તો એમ જ માનીએ છીએ કે…

જન્મતાં જ ગોવિંદાના પિતાએ દીકરાને હાથમાં લેવાની પાડી હતી ના, આ કારણે મળી હતી આકરી સજા

મુંબઈઃ સલમાન ખાનનો એક સમયનો ખાસ ફ્રેન્ડ ગોવિંદાનો 21 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. વિરારમાં જન્મેલો ગોવિંદા આજે તો મુંબઈના પોશ એરિયામાં રહે છે. જોકે, ગોવિંદાનો જન્મ થયો ત્યારે પિતાએ તેને હાથમાં લઈ રમાડવાનો ઈનકાર કરી દીધો હતો. ગોવિંદાએ આ વાતનો…

ગોવિંદાએ એક અભિનેત્રી માટે સગાઈ તોડી નાંખી, તો બીજીના બેડરૂમમાંથી ઝડપાયો હતો

મુંબઈ: ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપીને ધમાકો મચાવ્યો હતો. ગોવિંદાએ એક્શનથી લઈને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદની પર્સનલ લાઈફ પણ ખૂબ ફિલ્મી રહી છે. એક સમયે તેનું નામ અભિનેત્રી નીલમ સાથે જોડાયું હતું….

ગ્રેજ્યુએટ યુવતી પિતાની સારવાર માટે રાત-દિવસ રીક્ષા ચલાવે છે, દિવ્યાંગ દીકરીએ મા-બાપ માટે સર્વસ્વ આપી દીધું

અમદાવાદ: સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે દીકરો જ ઘડપણમાં સહારો બને પણ અમદાવાદનો આ કિસ્સો તમને વિચારતો કરી મૂકશે. સમાજમાં જ્યારે કરોડપતિઓ પણ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતા ત્યારે અમદાવામાં એક…

માત્ર 10 ધોરણ પાસ માયાભાઈ એક સમયે ચલાવતા હતા ટ્રેક્ટર, આજે લે છે લાખોની રૂપિયા ફી

અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં બહુ એવા ઓછા હાસ્ય કલાકાર છે જેને લોકહૃદયમાં સ્થાન મળ્યું છે. આમાં સૌથી ટોચમાંના એક કલાકાર એટલે માયાભાઈ આહીર. કાઠિયાવાડી લહેંકા સાથે આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈ આજે લોકસાહિત્યમાં મોટું નામ છે. ડાયારામાં માયાભાઈ હોય…

ઉપલેટાથી આવેલો એક યુવાન કેવી રીતે બની ગયો સફળ બિઝનેસમેન?

અમદાવાદ: મન મક્કમ રાખીને કામ કરો તો તમને સફળતા જરૂર મળે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ‘ઈસ્કોન ગાંઠિયા’ના માલિક મનદીપ પટેલ. ઉપલેટાથી કંઈક જ લીધા વગર અમદાવાદ આવેલા મનદીપ પટેલ આજે ‘ઈસ્કોન ગાંઠિયા’ની 11 દુકાનો અને એક ફુડ મોલના…

You cannot copy content of this page