Only Gujarat

newsportal

આજના સિવીલ એન્જિનિયરનું ચકરાઈ જશે માથું, જ્યારે જોશે 2000 વર્ષ જૂનું ભારતનું આ અદ્દભૂત કારનામું

અમદાવાદઃ ભારતમાં વાસ્તુ કળાના એકથી ચડિયાતા એક ઉદાહરણ છે હવે તો ભારત ખેડૂતોનો દેશ કહેવાય છે પરંતુ એક સમયે ભારત શિલ્પકારોનો દેશ કહેવાતો હતો. અહીંયા એકથી એક ઉત્તમ વૈજ્ઞાનિક નિયમોને પડકાર આપે તેવી ઈમારતો છે. 2000 વર્ષ પહેલાં ભારતમાં અદ્દભૂત…

સાવધાન..! રાત્રે બેથી વધુ વાર યૂરિન માટે જાવ છો તો આ ભયંકર બીમારીના લક્ષણ હોઈ શકે છે…

અમદાવાદઃ જો તમે પણ રાતના એક કે બેથી વધુ વાર પેશાબ કરવા માટે ઊભા થાવ છો તો તમારા શરીરમાં બીમારી હોવાની શક્યતા છે. તમે એવું વિચારતા હોવ કે તમે પાણી વધારે પીધું એટલે પેશાબ માટે જવું પડે છે. આ ઉપરાંત…

જાણો નમકવાળા ગરમ પાણીના કોગળા કરવાના ફાયદાઓ, વાંચી લો ફાયદામાં રહેશો

અમદાવાદ: આપણે ઘણી વખત દાંત કે ગળાના સામાન્ય દુ:ખાવા માટે શરીરને નુકશાન કરે એવી દવાઓ લેતા હોય છીએ, પણ ક્યારેક આપણાં ઘરમાં જ તેનો સસ્તો અને સારો ઈલાજ મોજુદ હોય છે. જેમ કે નમકવાળા ગરમ પાણીના કોગળા. નમકવાળા ગરમપાણીના કોગળા…

પગ ક્રોસમાં રાખીને બેસવાથી થાય છે આ ગંભીર તકલીફો, જાણો

અમદાવાદ: અનેક લોકો પગને ક્રોસમાં રાખીને બેસવાનું કમ્ફર્ટેબલ માને છે. પણ વારંવાર અને લાંબા સમય સુધી આ પોઝિશનમાં બેસવાથી હેલ્થ પર તેની વિપરીત અને ગંભીર અસરો જોવા મળે છે. એવામાં બોડી તેના નેચરલ શેપમાં રહેતી નથી, તેના કારણે અનેક હેલ્થની…

કલેક્ટરે માથાભારે શખ્સોની હવા કાઢી નાંખી, લોકો કરી રહ્યા છે વખાણ

ભોપાલ: મધ્યપ્રદેશમાં ‘લેડી સિંઘમ’ના નામથી ફેમસ ડેપ્યુટી કલેક્ટર શિવાની ગર્ગના ખોફથી ભુમાફિયાઓ ધ્રુજી ઉઠ્યા છે. તેમણે એમપીના ગુના શહેરમાં માફિયાઓ સામે સખત કાર્યવાહી કરતાં 50 વીઘા સરકારી જમીન તેમના કબ્જામાંથી છોડાવી હતી. એ માટે આ અધિકારીએ જાતે ટ્રેક્ટર અને જીસીબી…

ખેડૂતે ખેતીની જમીન પર પોતાની કમાણીથી બનાવ્યું પીએમ મોદીનું મંદિર

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમે અનેક ચાહકો જોયા હશે, પણ તામિલનાડુનો આ ચાહક બીજા કરતાં અલગ છે. તામિલનાડુના ખેડૂત પી. શંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં તેમનું મંદિર બનાવ્યું છે. 50 વર્ષીય આ ખેડૂત તિરૂચ્ચિરાપ્પલી જિલ્લાના ઈરાકુડ ગામમાં રહે છે. તામિલનાડુના…

આ ભારતીય યુવકે મિસાઇલ બનાવતા જાપાની કંપની થઇ ફિદા,માતાએ વેચી હતી જમીન

દેશની સુરક્ષાને અભેદ બનાવવા માટે મિસાઇલ મોડલ તૈયાર કરનારા નૌઇઝીલ ક્ષેત્રના ગૌતમ ચૌધરી હવે જાપાનની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરશે. તેને વાર્ષિક 40 લાખ રૂપિયાના પેકેજ આપવામાં આવ્યું છે. આ કંપની ભારત માટે ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરે છે. ઉત્તરપ્રદેશના મથુરા પાસે…

જોઈનિંગ કર્યાના ચાર દિવસમાં યુવા કલેક્ટરની સરાહનીય કામગીરી, કામચોર અધિકારીઓમાં ફફડાટ

હૈદરાબાદ: સામાન્ય રીતે આપણા મનમાં એવી છાપ છે કે કલેક્ટર એટલે લાલ લાઈટવાળી કારમાં સૂટબૂટમાં આવે, અને તેમને બધા સલામ ઠોકે. જોકે દેશમાં ઘણા એવા અધિકારીઓ છે, જેઓ સાદગી સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. આવા જ એક કલેક્ટર એટલે…

જાણો આજ સુધી કેમ કોઈ કરોડોના ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યું નથી

તમે અનેકવાર ખજાનાઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. અનેકવાર આ ખજાનાઓ ધરતીના પેટાળમાં હોય છે તો ઘણીવાર આ ખજાનાઓ સમુદ્રના ઉંડાણમાં આવેલા હોય છે. દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાના ખજાનાઓ છૂપાયેલા છે. એવામાં કેટલાક ખજાનાઓ એવા છે…

You cannot copy content of this page