Only Gujarat

Month: July 2023

પત્નીની હત્યા કરી પતિએ જ રોટલી સાથે ખાદ્યું મગજ, શેતાન પતિની કરતૂત વાંચી તમારા રૂવાંડા ઉભા થઇ જશે

Mexico Man Murder Wife: મેક્સિકોમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં 32 વર્ષીય અલ્વારો નામના વ્યક્તિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી તેની પત્નીનું મગજ રોટલી સાથે ખાઇ ગયો હતો. આ કેસના આરોપમાં અલ્વારોની ધરપકડ કરવામાં…

પતિને પૂર્વ પત્નિની ઈન્સ્ટા રીલ જોતાં બીજી પત્નિ બની રણચંડી ને પછી જે કર્યું એ તમે વિચાર્યું પણ નહીં હોય

આંધ્રપ્રદેશમાં એક મહિલાએ તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, પતિ ઇન્સ્ટાગ્રામ પર તેની એક્સ વાઇફની રીલ્સ જોઇ રહ્યો હતો. જેને જોઇને તેની બીજી પત્ની ગુસ્સે થઇ હતી અને તેના પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતુ. આ ઘટના…

અમદાવાદમાં નશામાં ધૂત બનીને નબીરાએ સિયાઝ કાર બાંકડામાં ઘૂસાડી દેતા લોકોના જીવ થયા અદ્ધર

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો ભયાનક અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ચઢાવી દીધી હતી. જોકે, બાંકડા પર બેસેલા ત્રણ…

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલની પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત

અમદાવાદના એસજી હાઇવે પર ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આરોપી તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અકસ્માત સમયે જગુઆર કાર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી…

બુકીના ઘરેથી મળ્યા 17 કરોડ રૂપિયા રોકડા, નોટોના બંડલો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા

મહારાષ્ટ્રમાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટ બુકીનો પર્દાફાશ થયો છે. એક બુકીએ નાગપુરના એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. પરંતુ તે પછી તેણે બિઝનેસમેન સાથે 58 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. બુકીએ વેપારી સાથે છેતરપિંડી કરી હતી જ્યારે…

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશમાં વગાડ્યો ડંકો, ખરીદ્યો લંડનનો સૌથી મોટો બંગલો

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશ બ્રિટનના લંડનમાં સૌથી મોટું ઘર ખરીદીને ચર્ચા જગાવી છે. વિદેશી મીડિયાથી લઈને દેશમાં આ ડીલને અંગે ચર્ચા થઈ રહી છે. લંડનમાં ભારતીય દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોંઘો સોદો છે. ભારતીય બિઝનેસમેન રવિ રુઈયાએ લંડનમાં 1200…

ઈસ્કોન અકસ્માત કેસ: નવ લોકોને કચડનાર તથ્ય પટેલને ઘટનાસ્થળે મળવા આવેલી યુવતી કોણ હતી?

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા કાર અકસ્માતમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આરોપી તથ્ય પટેલે જગુઆર કાર હેઠળ નવ લોકોને કચડ઼્યા હતા. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ તથ્ય પટેલ સાથે કારમાં સવાર તેના મિત્રો…

You cannot copy content of this page