Only Gujarat

Month: July 2023

કેનેડામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને ભારત લાવવા ગુજરાતી સહિતના લોકોએ કર્યો રૂપિયાનો ઢગલો

કેનેડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલના મૃતદેહને ભારત પરત લાવવા માટે લોકોએ ઉદારતા દાખવતા મોટી રકમ દાન કર્યું હતુ. વર્સિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર…

કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ આ હથિયારોથી પાકિસ્તાનીઓને ચટાડી હતી ધૂળ

આજે કારગીલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં ભારતની જીતની ઉજવણી. આપણા સૈનિકોએ નાપાક પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તે સમયે ભારતીય દળો દ્વારા કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તેની તાકાત શું હતી? INSAS રાઈફલ જે સૈનિકો મોરચા…

અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય પટેલની જેગુઆર કારમાં સવાર પાંચેય મિત્રો કોણ હતાં? જાણો પાંચેયની કુંડળી

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ હાલ ગુજરાતમાં બહુ જ ચર્ચામાં છે ત્યારે તથ્ય પટેલ કોણ છે તેની તો બધાંને ખબર છે પરંતુ અકસ્માત સર્જાયો ત્યારે તેની કારમાં કોણ છે તેની હજુ કોઈને ખબર પડી નથી પરંતુ તે તમામ લોકો ચર્ચામાં છે….

જૂનાગઢ બિલ્ડીંગ ધરાશાયી થતાં પતિ અને પુત્રોનું મોત થયું તો પત્નીએ કર્યો આપઘાત

જૂનાગઢ-દાતાર રોડ પર કડીયાવાડ શાકમાર્કેટ નજીક આવેલ બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે પુત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. 4 વ્યક્તિના પરિવારમાં ફક્ત એક મહિલા જે નજીકની શાક માર્કેટ હોય શાક લેવા ગયેલ હોવાથી બચી ગઈ…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર કારના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

જેગુઆર કારનું રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે 108…

તથ્ય પટેલની ‘ખાસ’ ફ્રેન્ડ માલવિકાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરતાં સર્જાયા અનેક તર્ક-વિતર્ક

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે વધુ એક ખુલાસો થયો છે. તથ્ય સાથે કારમાં સવાર યુવતી માલવિકા પટેલે કેસની તપાસ વચ્ચે જ 13 હજાર ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ તપાસ વચ્ચે માલવિકાએ ડિલીટ કર્યું…

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો તે દિવસ રાતે તથ્ય પટેલની જેગુઆર કાર હતી 142.5ની સ્પીડે

ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ દ્વારા તથ્ય પટેલ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસ આવતીકાલે ચાર્જશીટ…

PM નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે, 27મીએ ગુજરાતના પ્રથમ ‘ગ્રીનફીલ્ડ એરપોર્ટ’નું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ અને ૨૮ જૂલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ ૨૭મી જુલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાને જ ચોટીલા…

ક્રિકેટર મેક્સવેલની પત્ની વિનીનું દેશી સ્ટાઈલમાં યોજાયું શ્રીમંત, જુઓ તસવીરો

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે. આગામી થોડા મહિનામાં તેના ઘરે બાળકનું આગમન થશે. આજે મેક્સવેલની ભારતીય પત્ની વિની રમનનું શ્રીમંત યોજાયું હતું. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી ગ્લેન મેક્સવેલ અને વિની રમને 27 માર્ચ 2022ના…

પુત્રીને પહેલીવાર માસિક આવતાં માતા-પિતાએ આપી ‘ગ્રાન્ડ પાર્ટી’, કેક કાપીને કર્યું સેલિબ્રેશન

જેમ જેમ આપણે માસિક ધર્મ વિશે વાત કરીએ છીએ કે તરત જ લોકોની રૂઢિચુસ્ત વિચારસરણી ઘણીવાર સામે આવે છે. આ વિચારને અવગણીને ઉત્તરાખંડના કાશીપુરના એક પિતાએ પોતાની પુત્રીના પ્રથમ પીરિયડની ઉજવણી કરી છે. પિતાની આ વિચારસરણીની સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય…

You cannot copy content of this page