Only Gujarat

FEATURED International

આ માણસે પાર કરી વિકૃતિની તમામ હદો, આ વસ્તુની ચોરી કરીને થતો હતો ઉત્તેજીત અને પછી…

થાઈલેન્ડમાં પોલીસે બુધવારે અજીબ ગુના માટે એક વ્યક્તિની ધરપકડ કરી છે. થાઈલેન્ડમાં રહેતા થીરપટ કાલિયાએ પોતાના આડોશ-પાડોશમાંથી 126 જોડી જૂતા-ચપ્પલ ચોર્યા છે. આરોપીને ચપ્પલ સાથે સેક્સ અને કડલ કરવાની લત હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી 126 જોડી પગરખાં જપ્ત કર્યા છે. આરોપી બે વર્ષથી આસપાસમાંથી પગરખાં ચોરી કરી રહ્યો હતો. પાડોશમાં જ રહેતા એક વ્યકિતએ હાલમાં જ તેની ફરિયાદ પોલીસમાં કરી હતી. જે બાદ પોલીસે સીસીટીવીના આધાર પર તેનું ઘર તપાસ્યું તો, ત્યાંથી 126 જોડી ચપ્પલ મળી આવ્યા.

થાઈલેન્ડમાં સામે આવેલી આ અજીબોગરીબ ઘટનાએ સૌને હેરાન કરી દીધા છે. જ્યારે અચાનક મહોલ્લામાંથી ચપ્પલ ગાયબ થયા તો લોકો પણ હેરાન થઈ ગયા. તેમણે સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે ખબર પડી કે એક જ શખ્સ તેની ચોરી કરી છે.

શખ્સની ધરપકડ કર્યા બાદ પોલીસ જણાવ્યું કે આ શખ્સ માટે આવું કરવું કોઈ નવી વાત નથી. આ પહેલા પણ તેની ચપ્પલ ચોરીના ગુનામાં જ ધરપકડ થઈ ચુકી છે.

પોલીસ મામલાની તપાસ કરી રહી છે. આરોપીને પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમાં રાખ્યો છે. તો આ મામલો સામે આવ્યા બાદ લોકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ કસ્ટડીમાં પોલીસ સામે ગુનો કબૂલ કરી લીધો છે. તેણે માન્યું કે 126 જોડી ચપ્પલ તેણે જ ચોરી કર્યા હતા. પરંતુ જ્યારે તેણે ચોરી પાછળનું કારણ જણાવ્યું તો સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા.

આરોપીએ જણાવ્યું કે તે ચોરી કરેલી ચપ્પલ પહેરીને પોતાના ઘર પાસે ફરતો હતો જેનાથી તે ઉત્તેજિત થઈ જતો હતો. આ તેના માટે એક ફેન્ટસી જેવું છે. તેણે પોલીસને જણાવ્યું કે પોતાના આનંદ માટે તે ચપ્પલો સાથે કડલિંગ પણ કરતો હતો.

મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક બાદ એક મોહલ્લામાંથી ચપ્પલોની ચોરી થવા લાગી. પાડોશીઓની ફરિયાદ બાદ સીસીટીવીની મદદથી શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી દરેક બ્રાન્ડ અને રંગના ચપ્પલ જપ્ત કરવામાં આવ્યા છે.

You cannot copy content of this page