Only Gujarat

Bollywood FEATURED

આલિશાન બુલેટપ્રૂફ કારમાં સનીપાજી ફરે છે તો સાવકી માતાને નથી પસંદ આ કાર

સની દેઓલ બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર છે. હવે તે રાજનેતા બની ગયા છે. તેમની સાવકી મા હેમા માલિની પણ સાંસદ છે. આખો દેઓલ પરિવાર આલિશાન ગાડીઓનો શોખિન છે. અમે તમને ધર્મેન્દ્રથી બોબી દેઓલ સુધી કોની પાસે કઈ કાર છે.

સની દેઓલ કારના ખૂબ જ શોખિન છે. કે આજે પણ હવાઇ મુસાફરી કરતાં કારથી સફર કરવાનું પસંદ કરે છે.

સની દેઓલ પાસે Audi A8 અને Range Rover Autobiography સહિતની આલિશાન કાર છે.

સની દેઓલ પાસે જે ઓડી કાર છે તે એકદમ બુલેટપ્રૂફ છે. જેના પર એકે 47ની ગોળીઓની પણ અસર થતી નથી.

સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પાસે Mercedes-Benz SL500, Land Rover marque, Range Rover Evoque સહિતની કાર છે. Range Rover Evoque સનીએ તેના પિતાને ગિફ્ટ કરી છે.

સની દેઓલની સાવકી મા હેમા માલિનીને SUV કાર પસંદ નથી. તે નાની કારમાં સફર કરવાનું પસંદ કરે છે.

હેમા માલિની પાસે Mercedes-Benz ML-Class, Hyundai Santa Fe અને Audi Q5 સહિતની કાર છે.

બોબી દેઓલ પાસે કારનો ખજાનો છે. બોબી દેઓલના કાર કલેક્શનમાં Range Rover Sport, Range Rover Vogue, Mercedes-Benz S-Class S550, Porsche 911, Porsche Cayenne સહિતની કાર છે.

You cannot copy content of this page