Only Gujarat

International

રુંવાડા ઉભા કરી દેતી ઘટના, પત્નીના પ્રેમીના પ્રાઈવેટ પાર્ટના કરી નાંખ્યા નાના ટુકડાઓ

પ્રેમમાં પાગલ પ્રેમીઓની કહાનીઓ તો તમે ઘણી સાંભળી હશે. પ્રેમમાં ગુનાઓને પણ અંજામ આપવામાં આવે છે. ઘણી વાર સંબંધો તૂટી જાય છે. લોકો આગળ વધી જાય છે. પરંતુ ઘણીવાર સંબંધો તૂટ્યા બાદ પણ લોકો પોતાના પ્રેમને ભૂલી નથી શકતા અને પછી આચરે છે ગુનો. ક્રાઈમની એક એવી ઘટના સામે આવી છે પોર્ટુગલથી. અહીં છૂટાછેડા બાદ પોતાની પત્નીને કોઈ બીજા સાથે જોઈને શખ્સને એટલો ગુસ્સો આવ્યો કે નવા પ્રેમીના પ્રાઈવેટ પાર્ટના તલવારથી નાના-નાના ટુકડાઓમાં કાપી નાખ્યો. સૌથી ખૌફનાક વાત એ છે કે આ શખ્સે પોતાની પૂર્વ પત્નીને એવું જોવા માટે પણ મજબૂર કરી. પ્રેમમાં બદલાની આ ઘટના સાંભળીને લોકોને રૂંવાડા ઉભા થઈ ગયા.

ક્રાઈમના આ ખૌફનાક મામલામાં અપરાધીએ પોતાની એક્સને તેના નવા પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટથી તલવાર કાપતા જોવા માટે મજબૂર પણ કરી. આ દરમિયાન શખ્સે પોતાની એક્સને કેબલ સાથે બાંધી દીધી.

મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલાએ ગમે એક કરીને પોતાની જાતને છોડાવી અને સીધી પોલીસ પાસે પહોંચી. મહિલાએ પોલીસને જણાવ્યું કે કેવી રીતે તેના એક્સ પતિએ પ્રેમીને તલવારથી કાપીને મારી નાખ્યો.

મામલા સ્પેનના નૉર્ધન બાઉન્ડ્રીની પાસેના પોર્ટુગલના એક નાનકડા ગામથી સામે આવ્યો. જે બાદ પોલીસ એ શખ્સની તપાસમાં જોડાઈ ગઈ. શખ્સની ઓળખ સપનિયર્ડ કાર્લોસ સંડે ફિદાલ્ગોના રૂપમાં થઈ. પરંતુ જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તેણે પોતે બ્રિજથી છલાંગ લગાવીને જીવ આપી દીધો.

સાથે જ પોલીસે મર્ડરરના શિકારની બોડીને પણ મેળવી લીધી. મહિલાના પ્રેમીના પ્રાઈવેટ પાર્ટના ટુકડાને પણ કલેક્ટ કરવામાં આવ્યા. 53 વર્ષના આ શખ્સે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા બાદ બીજા કોઈ સાથે જોઈને તેને મારી નાખ્યો. શખ્સે સમુરાઈ તલવારથી શખ્સના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો. એ દરમિયાન તેણે એક્સ પત્નીને પણ કેબલથી બાંધી દીધી અને તેને જબરદસ્તી ક્રાઈમ જોવા માટે મજબૂર કરી.

જો કે, આ ક્રાઈમ બાદ અપરાધીએ બ્રિજ પરથી છલાંગ લગાવીને જીવ લગાવી દીધો. પોલીસે બંનેના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ ઘટના બાદ ગામના લોકો સ્તબ્ધ છે. તેના પ્રમાણે, તેમણે ક્રાઈમની આવી ઘટના નથી જોઈ.

You cannot copy content of this page