Only Gujarat

Bollywood TOP STORIES

બેસ્ટી સાથે કરીનાનો જોવા મળ્યો ખાસ અંદાજ, નજર નહીં હટાવી શકો એ નક્કી

મુંબઈઃ મલાઇકા અરોરા અને કરીના કપૂર બેસ્ટ ફ્રેન્ડ છે, જેમાં કોઇ શંકા નથી. અવાર નવાર બંને મસ્તી કરતા અને ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ વુમનમાંથી એક આ બંને એક્ટ્રેસિસના લૂક પણ હંમેશાં ખૂબ જ ખાસ હોય છે. પછી ભલે તે નાઇટ હોય, દિવસ હોય કે પછી ઘરની અંદર પાર્ટી, તેમની સ્ટાઇલના તો બધા દિવાના જઇ જાય છે. મુંબઇમાં લંચ ડેટ માટે સ્પોટ થયેલી મલાઇકા અને કરીના ખુબ જ ગોર્જિયસ અવતારમાં જોવા મળી હતી. જ્યાં તેના કપડાંથી વધુ લોકોનું ધ્યાન તેમના હિલ્સ પર આવ્યું.

મુંબઇમાં લંચ ડેટ માટે પહોંચેલી કરીના કપૂરે કાળા રંગનું સ્પેગેટી ટોપ પહેર્યું હતું.,જેની ડીપ કટ બેક હતી. તો સાથે બ્લૂ રંગ બોગર્સ પેન્ટ પહેરી કરીના એકદમ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ ડ્રેસની સાથે કરીનાએ બ્લેક કલરની ટ્રાન્સપેરેટ પેન્સિલ હિલ સેન્ડલ પહેરી રાખી હતી. જેનો લૂક ખુબ જ શાનદાર હતો.

તો હંમેશાં બોલ્ડ લૂકમાં નજર આવનારી મલાઇકાએ સ્કાઇ બ્લૂ રંગનું જીન્સ અને સાથે ગ્રીન રંગનું ટેંક ટોપ કૅરી કર્યું હતું. જેની સાથે પહેરેલી તેની હિલ્સ ખુબ જ સુંદર હતી. ગ્રીન અને બ્લેક રંગની શેડેડ હિલવાળી આ સ્ટિલિટોને જોઇ કોઇ પણ યુવતી પહેરવાની ઇચ્છા થશે.

વાત મેકઅપની કરીએ તો એકદમ મિનિમમ મેકઅપ અને હેર ડ્રૂમાં તૈયાર કરીના નેચરલ બ્યૂટી લાગતી હતી તો મલાઇકાએ પોતાના વાળમાં હાઇ બન બનાવીને રાખ્યા હતાં અને સાથે રેડ લિપ્સ અને બ્લેક શેડ્સમાં પરફેક્ટ લૂક આપ્યો હતો.

બેસ્ટ ફ્રેન્ડ કરીના અને મલાઇકા

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page