Only Gujarat

FEATURED National

છોકરીએ સંતને બોલાવ્યા ઘરે ને પછી બીયર પીને પોતાના જ ઉતારવા લાગી કપડાં અને અંતે…

જોધપુર: રાજસ્થાનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક સંતે છોકરી અને તેના પરિવારજનોની સામે બાબાને ઘરે બોલાવીને જબરદસ્તી અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી પૈસા માંગવાનો આરોપ લગાવ્યો છે.

આશ્રમમાં થઈ હતી છોકરીની ઓળખાણઃ અસલમાં, આ મામલો જોધપુર શહેરનો છે, જ્યાં પોતાને સંત ગણાવતા એક શખ્સે યુવતીની સામે પોલીસમાં ફરિયાદ કરી છે. બાબાએ કહ્યું કે તે બાડમેરમાં પોતાના આશ્રમમાં રહે છે. જ્યા આ યુવતી આવતી-જતી રહેતી હતી, જેના કારણે મારી ઓળખાણ થઈ. બે દિવસ પહેલા જ્યારે હું દવા લેવા માટે બાડમેરથી જોધપુર આવ્યો તો છોકરીએ ફોન કરીને મને ઘરે બોલાવ્યો અને કહ્યું કે હું તમને મારા પરિવાર સાથે મળાવવા માંગું છુ, તમે આવો.

સંતને ઘરે બોલાવીને પિવડાવવા લાગી બિયરઃ ફરિયાદ પ્રમાણે, જ્યારે સંત તેના ઘરે પહોંચ્યો તો છોકરી બાબાને પોતાના રૂમમાં લઈ ગઈ. જ્યાં પહેલાથી જ ઘરના અન્ય લોકો હાજર હતા. યુવતી એક બિયરની બોટલ લઈને આવી અને સંતને પણ પીવા માટે કહેવા લાગી. જ્યારે તેમણે પીવાની ના પાડી તો તે જબરદસ્તી પિવડાવવાના પ્રયાસ કર્યા.

કપડા ફાડીને સંત સાથે છોકરીએ કરી અશ્લીલ હરકતોઃ સંતે આરોપ લગાવ્યો કે જ્યારે તેણે બિયર ન પીધું તો યુવતી તેની સાથે જબરદસ્તી કરવા લાગી. તેમના કપડા ફાડી નાખ્યા અને અશ્લીલ હરકતો કરવા લાગી. આ દરમિયાન છોકરીએ બાબા સાથે અશ્લીલ વીડિયો બનાવી લીધો. જે બાદ તે 10 લાખ રૂપિયાની માંગણી કરવા લાગી. તેણે ધમકી આપી કે જો પૈસા ન આપ્યા તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

You cannot copy content of this page