Only Gujarat

FEATURED International

બહેને જ સાવકા ભાઈને પકડીને કરી KISS પછી વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કરી બબાલ ને…..

પ્રેમ તો પ્રેમ હોય છે. તમે પણ ઘણી વાર સાંભળ્યું હશે કે પ્રેમમાં કંઈપણ ઉચિત હોય છે. પરંતુ આ કેવો પ્રેમ છે, જે ભાઈ સાથે જ થઈ જાય છે. ભારતમાં તો મોઢે બનાવેલાં સંબંધોનું પણ ઘણું મહત્વ હોય છે અને તેને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં ટિકટોક પર એક યુવતીએ પોતાનો પ્રેમ વ્યક્ત કરીને બળવો કર્યો છે.

આ છોકરીને તેના સાવકા ભાઈ સાથે જ પ્રેમમાં પડી હતી. પરંતુ યુવતીએ છુપાવવાને બદલે તેના સંબંધો ખુલ્લેઆમ વ્યક્ત કર્યા અને તેના ભાઈને હોઠ ઉપર ચુંબન કરતો વીડિયો બનાવીને અને તેને શેર પણ કર્યો હતો. આ પછી હંગામો શરૂ થયો.

પ્રેમ કર્યો તો ડરવાનું શું
પોતાના સાવકા ભાઈ સાથે પ્રેમ કરી બેઠેલી આ યુવતીને તેના સંબંધો પર અફસોસ નથી. તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરે છે. તેણે પોતાનો સંબંધ છુપાવ્યો પણ નથી. તેણે લોકોને બતાવ્યું કે તેણે કેવી રીતે સૌ પ્રથમ તેના ભાઈનાં હોઠ ઉપર ચુંબન કર્યુ હતુ. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ હંગામો થયો હતો. ઘણા લોકોએ આ વીડિયો જોઈને ભડકાઉ કમેન્ટ્સ કરી હતી. પરંતુ તેની અસર યુવતી પર થઈ નહીં.

10 હજાર લોકોએ કમેન્ટ કરી
જોત-જોતાની સાથે જ આ વિડિયો વાયરલ થઈ ગયો હતો. તેની ઉપર 10 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી. ઘણા લોકોએ અહીં કહ્યું છે કે તે ગેરકાયદેસર છે અને તેમને જેલમાં નાંખી દેવા જોઈએ. એક વ્યક્તિએ લખ્યું કે તેને આ વિડિયો જોયા પછી તે ઘણું અનકમ્ફર્ટેબલ લાગી રહ્યુ છે.

કેટલાક લોકો આ કપલના બચાવમાં આગળ આવ્યા હતા. તેણે લખ્યું કે તે સાવકા ભાઈ અને બહેન છે. આવી સ્થિતિમાં, જો તેઓને પ્રેમ થાય તો તે મોટી વાત નથી. આમ પણ, તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી.

You cannot copy content of this page