Only Gujarat

Bollywood

અંદરથી આવો દેખાય છે કરીના કપૂરના લાડલાનો રૂમ, દીકરાના રૂમનો દરેક ખૂણો છે જોવાલાયક

મુંબઈઃ દેશમાં કોરોના વાઇરસના કેસ 31.7 લાખ કરતાં વધુ થઈ ગયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક – 2 લાગૂ કરવામાં આવ્યું છે. અનલૉક – 2માં સરકારની ગાઇડલાઇન મુજબ મંદિર, મૉલ અને ઑફિસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મ, સિરિયલ અને વેબસિરીઝના શૂટિંગ પણ શરૂ થઈ ગયાં છે. એવામાં સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. ત્યારે કરીના કપૂરના દીકરા તૈમુરના રૂમના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યાં છે. તૈમુરનો રૂમ અંદરથી ખૂબ જ લક્ઝૂરિયસ છે. જેમાં તેના પસંદનાં દરેક પ્રકારનાં રમકડાં છે.

તૈમૂર તેનો મોટાભાગનો સમય તેમના રૂમમાં રમકડાં સાથે રમીને પસાર કરે છે. ક્યારે તેના પિતા સૈફ અને મમ્મી કરીના પણ દીકરા સાથે રમે છે અને ટાઇમ સ્પેન્ડ કરવા તેના રૂમમાં જાય છે.

તૈમૂરે ગણેશોત્સવ પર તેના રમકડાંથી શ્રીગણેશ બનાવ્યા હતાં.

તૈમૂરના રૂમમાં ઘણાં રમકડાં છે.

તૈમૂર ક્યારે-ક્યારેક તેના રૂમની દીવાલ પર પેઇન્ટિંગ પણ કરે છે.

આ ફોટોમાં પોતાના રૂમની બાલકનીમાં બેસી પિતા સૈફ સાથે કુંડામાં છોડ વાવતો તૈમુર જોવા મળી રહ્યો છે.

તૈમૂર તેની નાની બહેન ઇનાયા સાથે પણ રૂમમાં રમે છે અને અલગ-અલગ પોઝ આપે છે.

આ ફોટોમાં નાઇટ સૂટમાં તૈમૂર તેના ડૉગી સાથે સોફા પર બેસોલો જોવા મળી રહ્યો છે.

તૈમૂરના રૂમમાં નાનુ ઘર પણ છે. જેમાં બેસી તે ઘણીવાર રમે પણ છે.

કરીનાએ દીકરાના રૂમને ખૂબ જ સારી રીતે શણગાર્યો છે.

તૈમૂરનો રૂમ અંદરથી આવો છો અને ઘણાં રંગોથી શણગારવામાં આવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page